WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત મેટ્રો નવી ભરતી ૨૦૨૨,પગાર પદ પ્રમાણે

ગુજરાત મેટ્રો નવી ભરતી ૨૦૨૨: તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ગુજરાત મેટ્રો વિભાગ માં પાડવામાં આવી છે. આ ભરતી માં પદ પ્રમાણે પગાર આપવામાં આવશે. આ ભરતી ઓનલાઈન મોડ પર કરવામાં આવશે. આજે અપને આ ભરતી વિષે ની સપૂર્ણ મહતી લઈશું જેવી કે વિવિધ પદોની જગ્યા , લાયકાત , વય મર્યાદા વગરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા નું ભુલ્શું નહિ અને આવી નવી ભરતી ની માહિતી માટે આ વેબસાઈટ ની ચેનલ માં જોડાઈ જાઓ.

ગુજરાત મેટ્રો નવી ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ ગુજરાત મેટ્રો વિભાગ
જાહેરાત નંબર GMRC/HR/RECT/Non-Tech/09‐2022/07 
પોસ્ટ ના નામ Manager (Finance & Accounts): 01 Post
Sr. Executive (Finance & Accounts): 04 Posts
Executive (HR): 01 Post
કુલ પોસ્ટ 06
અરજી કરવાનો મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ 28/09/2022
સત્તાવાર વેબસાઈટ http://www.gujaratmetrorail.com

આ પણ વાંચો : ONGC ભરતી 2022 , @ongcindia.com

આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક, કરો ઘરે બેઠા તૈયારી.વાંચો બૂક પાસ થઇ જાઓ

કુલ પદ પ્રમાણે જગ્યાઓ :

પોસ્ટ નામ જગ્યાઓ
મેનેજર ૦૧
Sr. Executive (Finance & Accounts)04
hr ૦૧

આ પણ વાંચો : [૧૨ પાસ ] સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF ) ભરતી ૨૦૨૨,

પગાર ધોરણ :

  • મનેજર માટે : ૬૦,૦૦૦ થી ૧૮૦,૦૦૦
  • બીજી પોસ્ટ માટે 30,૦૦૦ થી લઇ ૧૨૦,૦૦૦ સુધી

વય મર્યાદા :

આ ભરતી માં વય મર્યાદા વધુ માં વધુ મેનેજર ની પોસ્ટ માટે અને બાકી માટે 28 વર્ષ નક્કી કરવામાં આવી છે.વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

લાયકાત :

આ ભરતી માટે પદ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે માટે લાયકાત નીચે આપેલ જાહેરાતમાં વાંચવા વિનતી છે.

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

અરજી કઈ રીતે કરશો ?

  • સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લો.
  • ત્યાર બાદ તમારી પ્રાથમિક માહિતી દ્રારા લોગીન થાઓ.
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી ફ્રોમ ને સબમિટ કરો
  • તેની pdf ફ્રોમ ના ભવિષ્ય ના ઉપયોગ માટે સાચવી લો
  • તેની પ્રિન્ટ પણ લઇ લો

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબસાઈટ જાણો અહીંથી
અરજી કરવા માટે જાણો અહીંથી
બીજી નવી ભરતી માટે જાણો અહીંથી

Leave a Comment