ગુજરાત પોલીશ (LRD )ભરતી ૨૦૨૩, કરશે ૯૦૦૦ જગ્યા પર ભરતી

ગુજરાત પોલીશ(LRD )ભરતી ૨૦૨૩ : તાજેરત માં ગુજરાત પોલીશ વિભાગ દ્રારા નવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત LRd bhari 2023 એટલે કે લોક રક્ષક દળ માટે ની છે આ ભરતી માં લગભગ ૯૦૦૦ જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતી ૨૦૨૩ ના વર્ષ માં કરવામાં આવશે આ ભરતી ની જાહેરાત રાજ્યના ગુહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્રારા કરવામાં આવી છે. તથા આવનારા વર્ષ માં ૩૦૦ Psi પણ ભરતી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્રારા લેવામાં આવ્યો છે આજે અપને આ લેખ માં આ જાહેરાત માટે તમામ માહિતી લઈશું .

ગુજરાત પોલીશ(LRD )ભરતી ૨૦૨૩

Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023 |ગુજરાત પોલીશ(LRD )ભરતી ૨૦૨૩ :તાજેટર માં રાજ્યમાં ચુંટણી ની અટકનો દેખાય રહી છે એવામાં રાજ્ય ના ગૃહ પ્રધાને પોલીસ એકેડેમીમાં (Gujarat Police Academy, Karai, Gandhinagar) એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. લોકો અત્યાર ની પરિક્ષા માં પાસ નથી થઇ શક્યા તેવા વિધાર્થી ઓ આ ભરતી માં ભાગ લઇ પોતાની સપનું પુરુકારી સકે છે.

આ માહિતી TWIT દ્રારા પણ આપી હતી જે નીચે મુજબ છે.

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો