
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 :તાજેરત માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૭ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામા માહિતી આજે આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, GPCL |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ પોસ્ટ | 07 |
છેલ્લી તારીખ | 16/03/2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
ઓફિશિયલ વેબસાઈટ | https://gpcl.gujarat.gov.in/ |
ટોટલ પોસ્ટ
- ઓવરમેન: 06
- કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 01
GPCL ભરતી 2023 : શૈક્ષણિક લાયકાત
ઓવરમેન:
- CMR હેઠળ ઓવરમેનનું પ્રમાણપત્ર – 1957/2017
- પગાર ધોરણ : મૂળ પગાર રૂ. 18,000-2200-40,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થાં રૂ. 30,000/- પ્રતિ માસ)
- ઉંમર: સામાન્ય અને EWS ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહીં, OBC માટે 53 વર્ષથી વધુ નહીં અને SC અને ST શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં
કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)
- સંબંધિત રાજ્યના અધિકૃત લાઇસન્સિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (માઇન્સ) પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પ્રમાણપત્ર.
વય મર્યાદા
- ઉંમર: 50 વર્ષથી વધુ સામાન્ય અને EWS ઉમેદવારો, OBC માટે 53 વર્ષથી વધુ નહીં અને SC અને ST શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં
પગાર ધોરણ:
- મૂળ પગાર રૂ. 25,000-2500-50,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થાં રૂ. 40,000/- પ્રતિ માસ)
અરજી ફી :
સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.590/- અને SC/ST/OBC/WES ઉમેદવારોએ રૂ. 236/- પોસ્ટ દીઠ અરજી ફી માટે ઓનલાઇન ચૂકવણી કરવી પડશે.
અરજી કરવા ની રીત :
- સો પ્રથમ સત્તાવાર website www.rcf.indianrailways.gov.in પર વિઝીટ કરો
- ત્યારબાદ જે પોસ્ટ માટે અરજી કરી હોય તે સિલેક્ટ કરો
- ત્યારબાદ અરજી ફ્રોમ ભરી
- જરૂરિ પુરાવા ઉપલોડ કરો
- પછી અરજી સબમિટ કરો
- તેની pdf સાચવી લો અને તેની પ્રિન્ટ પણ ભવિષ્ય ના ઉપયોગ માટે લઇ લો