Gujarat University Recruitment 2022 : તાજેરતમાં ગુજરાત યુનિવર્સીટી દ્રારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં અવી છે આ ભરતી માં ૧૧૭ થી વધુ પોસ્ટ માટે ભરતી કરવાની છે તો ઈચ્છુક ઉમેદવાર સમય સર કરજી કરી સકે છે આ ભરતી ઓનલાઈન મોડ પર અરજી કરવાની રહેશે. મિત્રો આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે age limit, qualification, how to apply વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.
Gujarat University Recruitment 2022
સત્તાવાર વિભાગ | ગુજરાત યુનિવર્સીટી |
કુલ પોસ્ટ | લગભગ ૧૧૭ |
પોસ્ટ ના નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 03/11/2022 |
સત્તાવાર વેબ | https://www.gujaratuniversity.ac.in/career |
અરજી કરવાનું મોડ | ઓનલાઈન |
Gujarat University Recruitment 2022 પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :
Director College Development Council: 01
• Principal Scientific Officer: 01
• Chief Accounts Officer: 01
• Director Physical Education: 01
• Deputy Registrar: 01
• Press Manager: 01
• Librarian: 01
• Senior Scientific Officer: 01
• System Analyst: 01
• System Engineer: 01
• Assistant Registrar: 01
• Programmer: 01
• University Engineer: 01
• Lady Medical Officer: 01
• PA to Registrar Cum Office superintendent: 01
• Stenographer Grade-1: 01
• Technical Assistant: 01
• Deputy Engineer (Civil): 01
• Senior Technical Assistant (Electronics): 01
• Senior Computer Operator: 01
• Senior Pharmacist: 01
• Glass Blower: 01
• Job receptionist: 01
• Tap Disc Librarian: 01
• Cook Cum Care Taker: 01
• Junior Clerk: 92
Gujarat University Recruitment 2022 લાયકાત અને વય મર્યાદા :
આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ અલગ અલગ લાયકાત નક્કી કરેલી છે માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
Gujarat University Recruitment 2022 અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી માટે ઓનલાઈન મોડ પર અરજી કરવાની રહેશે નીચે પ્રમાણે ના સ્ટેપ થી તમે અરજી કરી શકો છો
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રીમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
Gujarat University Recruitment 2022 મહત્વ ની કડીઓ
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |