ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 01

અહીં ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર : 01 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

ગુજરાતી સાહિત્ય ક્વિઝ નંબર
Subject:Gujarati Sahitay
Quiz number:01
Question:15
Type:Mcq

Welcome to your ગુજરાતી સાહિત્ય TEST 1

1. ‘કીર્તિદેવ’ નો મુંજાલ સાથે મેળાપ’ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું ?

2. ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

3. ‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

4. “સોનેટ” કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ?

5. કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરુંનામ જણાવો ?

6.ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ?

7. કવિશ્રી જયંત પાઠકની રચના ‘ચિતારો’ માં કવિએ કોણે ચિતારા તરીકે નિરુપ્યા છે ?

8. ‘ક્રિકેટના કામણ’ એ કોની ક્રુતિ છે ?

9. ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

10. રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?

11. નીચેનામાંથી ‘છપ્પા’ માટે જાણીતો કવિ કયો છે ?

12.બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ?

13.નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ?

14.‘સોક્રેટીસ’ નવલકથાના સર્જક કોણ છે ?

15.‘હદયવીણા’ અને ‘વિવર્તલીલા’ કોની રચના છે ?

દરરોજ આવી ટેસ્ટ આપવા માટે અમારા WhatsApp ગુર્પ સાથે જોડવા નું ભૂલતા નહિ અને તમારા ફેમીલી અને ફ્રેન્ડ સાથે પણ શેર કરો

Gujarat History Quiz 01 | ગુજરાત નો ઈતિહાસ ટેસ્ટ 01

Leave a Comment