WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022,પગાર ૧૮,900 થી શરુ

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 : તાજેતર ગુજરાત પોસ્ટ વિભાગ દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પદ્વવામાં આવી છે. જેમાં કુલ ૧૮૮ જેતળી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી લઈશું તો મિત્રો આ લેખ અને સંપૂર્ણ વાંચવા અમારી વિનતી છે.

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022

સત્તાવાર વિભાગ ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022
પોસ્ટનું નામMTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ
કુલ ખાલી જગ્યા188 પોસ્ટ
લાયકાત10 અને 12 પાસ
અરજી શરૂઆતની તારીખ23-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ22-11-2022
સત્તાવાર વેબસાઈડ www.indiapost.gov.in

શૈક્ષણિક લાયકાત:

  • પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ: 12 પાસ
  • પોસ્ટમેન/ મેઈલગાર્ડ: 12 પાસ
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: 10 પાસ

ઉંમર મર્યાદા:

Postal Assistant/ Sorting AssistantBetween 18-27 years
Postman/ MailguardBetween 18-27 years
Multi Tasking StaffBetween 18-25 years

આ પણ વાંચો : ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડકરો લીંક અહિથી.

આ પણ વાંચો :ગુજરાત પોલીશ (LRD )ભરતી ૨૦૨૩, કરશે ૯૦૦૦ જગ્યા પર ભરતી

પગાર-ધોરણ:

પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટRs.25,500/- to Rs.81,100/-
પોસ્ટમેન/ મેઈલગાર્ડRs.21,700/- to Rs.69,100/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફRs.18,900/- to Rs.56,900/-

જીલ્લા પ્રમાણે જગ્યાઓ :

નામપોસ્ટનું નામકુલ જગ્યા
PA/SAપોસ્ટમેન/મેલ ગાર્ડMTS
અમદાવાદ શહેર29617
અમદાવાદ GPO0325
ગાંધીનગર64414
મહેસાણા1225
પાટણ1001
આણંદ0101
ભરૂચ5005
પંચમહાલ1102
ખેડા2114
સુરત44311
નવસારી2103
વડોદરા પૂર્વ85417
વડોદરા પશ્ચિમ2428
વલસાડ0202
અમરેલી3216
ગોંડલ3205
ભાવનગર1337
કચ્છ0101
જામનગર1101
જુનાગઢ2226
પોરબંદર1034
રાજકોટ55313
RMS AM51713
RMS W821323
RMS RJ1045
સર્કલ ઓફિસર6017
SBCO2002
Total715661188

આ પણ વાંચો :GPSC ભરતી ૨૦૨૨,છેલ્લી તારીખ ૧/૧૧/૨૦૨૨

આ પણ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022: કુંવરબાઈનું મામેરું યોજના, જાણો સંપૂર્ણ માહિતી

અરજી ફિ :

સામાન્ય/SEBC કેટેગરી ઉમેદવારોએ Rs.100 ફી ભરવાની રહેશે. બીજા બધા માટે અને મહિલા માટે કોઈ ફી નથી .

અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રીમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબ અહી કિલક કરો
જાહેરાત અહી કિલક કરો
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment