ગુજકોસ્ટ ભરતી 2022: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ ગુજકોસ્ટ ગાંધીનગરમાં ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તો જે પણ રસધરાવતા લોકો અથવા તો લાયક ઠેરેલ ઉમેદવાર આ ભરતી માટે આપેલ સરનામાં પર જઈ ને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકે છે આ ભરતી ઓફલાઈન છેઆ ભરતી માટે સંસ્થા દ્વારા જગ્યા ઓ ભરવા માટે ૧૨ પાસ ઉમેદવાર ની જરૂર છે ગુજકોસ્ટ ની આ ભરતી ની વધુ માહિતી માટે નીચે આપેલ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી કરવામાં આવે છે .
ગુજકોસ્ટ ભરતી 2022 :
સત્તાવાર વિભાગ | ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી |
પોસ્ટનું નામ | કારકુન કમ ટાઈપિસ્ટ |
કુલ જગ્યા | 02 |
લાયકાત | ૧૨ પાસ |
નોકરી નો પ્રકાર | સરકારી નોકરી |
નોકરી નું સ્થળ | ગાંધીનગર (ગુજરાત) |
પોસ્ટ:
કારકુન કમ ટાઈપિસ્ટ ની આ પોસ્ટ છે
શૈક્ષણિક લાયકાત:
- આ ભરતી માટે ૧૨ મુ પાસ હોવું ખુબજ જરૂરી છે
- ગુજરાતી અને અંગ્રેજી માં બંને માં ડેટા એન્ટ્રી કામ માટે પ્રતિ કલાક ચોકસાઈ ૬૫૦૦ ની ઝડપ હોવી જોઈએ અને સાથે કોમ્પુટર નું નોલેજ હોવું જોઈએ .
પગાર ધોરણ:
- આ ભરતી માટે નું પગાર ધોરણ નિયમો અનુસાર રહેશે ૧૯૯૦૦ થી ૬૩૨૦૦ છે
- વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરત પણ જોઈ શકો છો .
વય મર્યાદા :
- ભરતી માટે મહતમ ઉમર ૩૩ વર્ષ હોવા જોઈએ .
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા માં ભરતી માટે ટેસ્ટ
- ટાયપીંગ ટેસ્ટ
અરજી કઈ રીતે કરવી?
લાયક ઠેરેલ ઉમેદવારે પૂરતા ડોક્યુમેન્ટ સાથે આપેલ , જેમ કે તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. અથવા તો ત્યાં પણ જઈ ને અરજી કરી શકે છે.
મહત્વ ની તારીખો:
- અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 1-10-2022
- આવેદન કરવાની છેલ્લી તારીખ : 31-10-2022
મહત્વપૂર્ણ લીંક:
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |