GVK EMRI 2022,પરિક્ષા વગર સીધી ભરતી

GVK EMRI 2022 : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી GVK EMRI 2022 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં અકસ્મિત જરૂરીયાત માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી પરિક્ષા વગર કરવાની છે માટે જે પણ ઉમેદવાર આ નોકરી ને પામવા માંગતો હોય તે જેમ બને તેમ જલ્દી અરજી કરી એન પોતાનું નામ નિક્ષિત કરે વધુ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો .

GVK EMRI 2022,પરિક્ષા વગર સીધી ભરતી

સંસ્થાનું નામ ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટ નામમેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)
સમયસવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી
ઈન્ટરવ્યુ તારીખ૭ ડિસેમ્બર ૨૦૨૨ & ૯ ડિસેમ્બર ૨૦૨૨
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ

GVK EMRI 2022 શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)BSC/GNM/ANM

GVK EMRI 2022 અરજી કઈ રીતે કરવી :

આ ભરતી ની અરજી ની પ્રોસેસ્ ઓફ્લાઈન મોડ માર કરવામાં અવિં છે માટે ઉમેદવારે જાતે જેતે સમયે અરજી સબમિટ કરવાની રહેશે તથા આ ભરતીમાં પરિક્ષા લેવામાં આવશે નહિ માટે ઈન્ટરવ્યું માટે હાજર રહેવાનું થશે તારીખ અને સ્તળ નીચે પ્રમાણે આપેલા છે.

  • ૭ ડિસેમ્બર ૨૦૨૨
    • સુરત : સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – ૩૯૫૦૦૨
    • વડોદરા : ૧૦૮, ઇમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર,ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, – કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,કોઠી બરોડા, ૩૯૦૦૦૧
    • પંચમહાલ – ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧, ગોધરા પંચમહાલ- ૩૮૯૦૦૧
    • ભરૂચ : રૂમ નં. ૩૩, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ,ભરૂચ – ૩૯૨૦૦૧ |
    • ભાવનગર – ૧૦૮, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર – ૩૬૪૦૦૨
    • જુનાગઢ જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, – જુનાગઢ સિટી ૧, ગીતા લોજ સામે, જુનાગઢ-૩૬૨૦૦૧
    • જામનગર ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧
    • રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ – ૩૬૦૦૦૧
  • ૯ ડિસેમ્બર-૨૦૨૨
    • અમદાવાદ – ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮, ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા- કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

મહત્વ ની તારીખ :

ઈન્ટરવ્યુ તારીખ07/12/2022 & 09/12/2022
ઈન્ટરવ્યુ સમય10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો૦૭૯ (૨૨૮૧૪૮૯૬)/૯૬૩૮૪૫૮૭૮૮
ઇ-મેઇલ:[email protected]

મહત્વ ની કડીઓ :

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , આ લેખ અમે લોકોની જાણ સારું લખીએ છીએ માટે કોઈ પણ ભરતી કે જાહેરાત માટે કોઈ https://ojasgujarats.com/પણ જવાબદારી લેતું નથી

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો