WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GVK EMRI ભરતી 2022 , પરીક્ષા વગર સીધી ભરતી

GVK EMRI ભરતી 2022 : હાલમાં જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ દ્વારા ભરતી માટે ની જાહેરાત કરવા માં આવી છે જે ઈન્ટરવ્યુઇ આધારિત છે આ ભરતી માટે જે પણ લોકો ઈચ્છુક હોય ટે આ લેખ ને ધ્યાન થી વાચે ભરતી અંગે ની તમામ માહિતી નીચે દર્શાવેલ છે .

GVK EMRI ભરતી 2022

પોસ્ટ નામમેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન
કુલ જગ્યા
સ્થળઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા
સંસ્થાGVK EMRI
પ્રકારઈન્ટરવ્યુ

GVK EMRI ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસરલેબ ટેકનિશિયન
લાયકાત : BHMS / BAMS
અનુભવી / બિન અનુભવી
ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવાની તૈયાર
લાયકાત : MLT/DMLT
અનુભવી / બિન અનુભવી
ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

ઉમર મર્યાદા

  • જાહેરાત માં દર્શાવેલ નથી

ભરતી સરનામું

  • અમદાવાદ : જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસેર્ચ ઇન્સ્ટીટયુટ, ગુજરાત ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા-કઠવાડા રોડ, નરોડા અમદાવાદ.
  • વડોદરા : ૧૦૮ ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર લાલ કોથી ચાર રસ્તા, વડોદરા.
  • સુરત : ૧૦૮ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત.
  • રાજકોટ : ૧૦૮ ઓફિસ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ.
  • વલસાડ : ૧૦૮ ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ.
  • જુનાગઢ : ૧૦૮ ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ.
  • પંચમહાલ : ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ.
  • મહેસાણા : ૧૦૮ ઓફિસ, રામોસણ બ્રિજ, રામોસણ ચોકડી, મહેસાણા.

ઈન્ટરવ્યુ સમય સ્થળ

તારીખ : 30 સપ્ટેમ્બર 2022

સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી

વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮

ઈ મેઈલ : parth_panchal@admin

મહત્વ ની લીન્કો

જાહેરાત વાચવા અહી કિલક કરો
બીજી ભરતી માહિતી અહી કિલક કરો

Leave a Comment