GWSSB ભરતી 2022 : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) દ્વારા કાયદા ઓફિસર ની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવા માં આવી છે જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય તે જાહેરાત માં દર્શાવ્યા પ્રમણે અરજી કરી સકે છે .
GWSSB ભરતી 2022
સૂચના | GWSSB ભરતી 2022: કાયદા ઓફિસરની જગ્યા માટે અરજી કરો |
કચેરીનું નામ | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), ગાંધીનગર |
પોસ્ટનું નામ | કાયદા ઓફિસર |
કુલ જગ્યા | 07 પોસ્ટ |
લાયકાત | સ્નાતક, અનુસ્નાતક |
અરજી કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 08, 2022 |
જોબ લોકેશન | જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, કચ્છ અને સુરત |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
સત્તાવાર સાઇટ | https://gwssb.gujarat.gov.in/ – https://watersupply.gujarat.gov.in/ |
આ પણ વાચો : HNGU ભરતી ૨૦૨૨, સીધી ભરતી
શૈક્ષણિક લાયકાત:
કૃપા કરી સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ:
છેલ્લે મેળવતા મૂળ પગારના ૩૫% પ્રમાણે માસિક એકત્રિત વેતન મળવાપાત્ર થશે.
કેવી રીતે અરજી કરવી ?
GWSSB ભરતી 2022 : માટે લાયક ઠરેલ ઉમેદવારો અરજી પત્રક અને જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો જાહેરાત દર્શાવેલા ઈમૈલ અને સરનામે મોકલવાના રહશે.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
આ પણ વાચો : ૧૦ અને ૧૨ પાસ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨
જાહેરાત વાચો | અહી કિલક કરો |
હમારા હોમ પેજ પર જવા | અહી કિલક કરો |