Gyan guru quiz SIX round result 2022 |Gyan guru quiz second round result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | જય હિન્દ મિત્રો તમે લેખ વાચી રહ્યા છો મતલબ કે તમે જ્ઞાન ગુરુ ક્વિઝ માં ભાગ લીધો છે આ લેખ માં Gyan guru quiz second round result 2022 વિશે ની માહિતી આપવા માં આવી છે .
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ 1 થી ૫ સપ્તાહ નું પરિણામ અગાવ G3Q.Co.In ની સતાવાર વેબ્સિતે ઉપર જાહેર કરી દેવામાં વાવ્યું છે ને આજે બીજા રોઉંન્ડ રીઝલ્ટ પણ જાહેર કરવા માં આવ્યું છે રીઝલટ જોવા માટે ની પ્રક્રિયા અને લીંક નીચે આપેલ છે .
Gyan guru quiz second round result 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્ડનું પરિણામ જાહેર
Name of Quiz Competition | ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ |
Competition Comes Under | Education Department Of Gujarat |
Mode of Register | Online Mode |
Eligible Student | Above 9th Standard (School and Non-School Both) |
Name of Article | G3q Quiz Registration 2022 | Gujarat Gyan Guru Quiz Competition Link g3q.co.in |
Category | Result |
Official website | https://g3q.co.in/ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રીઝલ્ટ ૨૦૨૨
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ની અંદર જે પણ ઉમેદવારો એ ભાગ લીધો હતો તેમના પહેલા રોઉંન્ડ નું રીઝલ્ટ સતાવાર વેબસાઈટ પર જાહેર કરી વીજતા ને તેમના ઇનામ આપી દેવામાં આવ્યા છે . આજે જ્ઞાન ગુરુ કિવઝ નું બીજો સપ્તાહ પૂરો થાય છે તેથી બીજા રાઉન્ડ નું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે .
How to check Gyan guru quiz second round result 2022
- પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહશે
- ક્વિઝ લોગિન પર ક્લિક કરો https://quiz.g3q.co.in/
- વપરાશકર્તા નામ પાસવર્ડ દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરો
- પસંદ કરેલ સપ્તાહ, શિક્ષણ પ્રકારો અને તાલુકા
- પરિણામ મેળવો પર ક્લિક કરો
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ 2022 pdf ડાઉનલોડ કરો
Important Links
Gujarat Gyan Guru Quiz competition Result 2022 | Click Here |