હર ઘર તિરંગાનો ફોટો બનાવો તમારા નામવાળું આવું સર્ટી ડાઉનલોડ કરો ૨ મિનીટ માં

 હર ઘર તિરંગાનો ફોટો બનાવો, તમારા નામવાળું આવું સર્ટી ડાઉનલોડ કરો ૨ મિનીટ માં સંસ્કૃતિ મંત્રાલયે આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી માટે હર ઘર ત્રિરંગા પ્રમાણપત્ર લોન્ચ કર્યું છે. ભારત સરકારે લોકોને 13 થી 15 ઓગસ્ટ સુધી ત્રિરંગા લહેરાવવાની વિનંતી કરી છે. પહેલનું મિશન નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું અને ત્રિરંગા સાથેના તેમના સંબંધોને મજબૂત બનાવવાનું છે. આ સ્વતંત્રતા દિવસ પરભારત સરકાર ઈચ્છે છે કે દરેક ઘર આપણા દેશનું ગૌરવ “ત્રિરંગા” સાથે જોડાય. આમ, આપણા દેશના સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ 2022) ના સન્માનમાં, અમારી સરકારે હર ઘર તિરંગા અભિયાન” શરૂ કર્યું છે. હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડ, હર ઘર તિરંગા સ્લોગન, હર ઘર તિરંગા પ્રમાણપત્ર નોંધણી વગેરે વિશે વધુ જાણવા માટે તમે આ લેખ વાંચી શકો છો.

હર ઘર તિરંગાનો ફોટો બનાવો તમારા નામવાળું આવું સર્ટી ડાઉનલોડ કરો

આપણા દેશના વડા પ્રધાન શ્રી નારેદ્રભાઈ મોદી સાહેબ શુક્ર વાર ના રોજ ત્રિરંગા ચળવળ નું આયોજન કર્યું છે આ ચળવળ નો હેતુ દેશના દેશના નાગરિકો નો ત્રિરંગા સાથેનો સબધ મજબુત થાય ટે માટે નો છે . તેમને આઝાદીના 75 વર્ષ પૂરા થયાની યાદમાં આ વર્ષે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાની વિનંતી કરી હતી, જેને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 

હર ઘર તિરંગાનો ફોટો બનાવો| ધ્વજ સાથેની સેલ્ફી કેવી રીતે અપલોડ કરવી?

  • સવ થી પહેલા હર ઘર ત્રિરંગા ની સતાવાર વેબસાઈટ પર જાવ
  • પછી ત્યાં સાઈન ઉપ કરો
  • “Upload Selfie” વિકલ્પ પસંદ કરો
  • ત્યાર બાદ તમારું નામ દાખલ કરો
  • તમારો ફોટો ઉપલોડ કરો
  • સબમિટ બટન પર કિલક કરો

હર ઘર ત્રિરંગા સર્ટિફિકેટ માટે મહત્વ ની કડિયો

હર ઘર ત્રિરંગા સતાવાર વેબસાઈટઅહી કિલક કરો
અમારા હોમ પેજ પર જવાઅહી કિલક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

હર ઘર તિરંગા અભિયાનની કોના દ્વારા જાહેર કરાયું છે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી

અભિયાનની છેલ્લી તારીખ ?

15 મી ઓગસ્ટ 2022

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો