ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 : વર્ષ ૨૦૨૨ પૂર્ણ થતા લોકો ને ૨૦૨૩ માં રજા અને મરજિયાત રજા ની રાહ જોતા હોય લોકો ને પોતાના રજા ના દિવસ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન ગોઠવતા હોય છે તો આ લેખ મેં આપડે વાત કરશું કે ૨૦૨૩ માં કેટલી રજા ઓ મળે છે .
ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023
- 📌 સામાન્ય રજા
- 📌 મરજિયાત રજા
- 📌 બેંક રજા
ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2023
જો વાત કરીએ આ રજાઓની તો 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે.

તમામ રજા ઓ નું લીસ્ટ નીચે આપેલ pdf માં આપેલ છે ત્યાં થી તમે જોઈ શકો છો .
વર્ષ-2023 ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજાઓનુ લિસ્ટ | અહીંથી જુઓ |