હોમગાર્ડ અમદાવાદ ભરતી 2022,છેલ્લી તારીખ 20/08/2022

અમદવાદ માં હાલ માં નવી હોમ ગાર્ડ ની ભરતી પડી છે આ ભરતી માટે ની પોસ્ટ કાનૂની સલાહકાર આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ઉમેદવારો જાહેરાતની તારીખથી 10-15 દિવસની અંદર અરજી કરે છે વધુ માહિતી માટે નીચે આપેલ લેખ ધ્યાન થી વાચો

હોમગાર્ડ અમદાવાદ ભરતી 2022

ભરતી બોડ હોમગાર્ડ અમદાવાદ
પોસ્ટનું નામકાનૂની સલાહકાર
છેલ્લી તારીખ20/08/2022
અરજી મોડRPAD / સ્પીડ પોસ્ટ
જોબ સ્થળઅમદાવાદ

પોસ્ટનું નામ

  • કાનૂની સલાહકાર

જગ્યાઓ

  • 01

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પગાર

  • સત્તાવાર નોટિફિકેશન વાંચો

કેવી રીતે અરજી કરવી

હોમગાર્ડ અમદાવાદ ભરતી 2022 જે પણ લોકો લાયક ઠરે છે ટે લોકો તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, અને રજિસ્ટર એડી / સ્પીડ પોસ્ટ દ્વારા એક નકલ મોકલી શકે છે. અરજી સાથેના તમામ જરૂરી દસ્તાવેજો. નક્કી કરેલ સરનામે મોકલવા ના રહશે .

અરજી માટેના સરનામાં માટે જાહેરાત વાચો

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ20/08/2022

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો