IBPS CRP -XII ભરતી ૨૦૨૨ Institude of banking personnel selection (IBPs) દ્રારા બેન્કિંગ ક્ષેત્ર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી CRP CLERCK -XII માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ બેંકો દ્રારા ભરતી મ્બહાર પાડવામાં આવી છે .આ ભરતી માં બેંક ઓફ બરોડા , કેનેરા બેંક ,બેંક ઓફ ઇન્ડિયા , ઇન્ડિયન બેંક ,પંજાબ બેંક જેવી નામી બેન્કોમાં ભરતી ની જગ્યા ઓ ભરવાની છે . જે પણ વિધાર્થી આ ભર્ત્તી ને લાયક જનાય તે લેખ ને પુરો વચે અને અધૂ માહિતી માટે ઓફ્ફિસિઅલ વેબ પર માહિતી મેળવી સકે છે
IBPS CRP -XII કલાર્ક ભરતી ૨૦૨૨
ઓર્ગેનાઈઝેશન | Institute of Banking Personnel Selection (IBPS) |
પોસ્ટ કેટેગરી | બેંક જોબ |
કેટેગરી | નવી જોબ CRP CLARK XII |
જાહેરાત નંબર | IBPS CRP CLERKS-XII 2023-24 |
પોસ્ટનું નામ | CRP CLARK XII |
કુલ પોસ્ટ | 6035 |
અરજી ની શરૂઆતની તારીખ | July 1, 2022 |
છેલ્લી તારીખ | July 21, 2022 |
ફોર્મ ભારવની પ્રક્રિયા | ઑનલાઇન |
એપ્લિકેશન વેબસાઇટ | ibps.in |
ભરતી માં સમાવેશ બેંક
નીચે પ્રમાણે ની બેંકો માં આ ભરતીની કરવામાં આવશે આ તમામ બેંક દ્રારા ભારત ની અનર પોસ્ટીંગ આપવામાં આવશે જે નીચે પ્રમાણે છે .
BANK OF INDIA , CENERA BANK , INDIAN OVERSEAS BANK , UCO BANK , BANK OF INIDA , CETRAL BANK OF INIDA ,PNAJAB NATIONAL BANK, UNION BANKOF INIDA ,BANK OF MAHARASHTRA , INIDAN BANK , PANAJAB AND SIND BANK. ETC.
ભરતી માટે ની ફિ :
- Gen/ OBC/ EWS: ₹ 850/-
- SC/ST/ PwD: ₹ 175/-
- Payment Mode: Online
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર નીચે પ્રમાણે ના વય સુધી આ ભરતી માં ભાગ લઇ સકે છે જે નીચે પ્રમાણે છે . આ ભરતી માં ઉમેદવાર ની ઉમર ૨૦ થી ૨૮ વર્ષ વચે હોવી જોઈએ . આ અભારતી માં સરકાર ના નિયમો મુજબ અમુક છૂટછાટ આપવામાં આવેલ છે . SCBC ના ઉમેદવાર ને ૩ વર્ષ ની ઉમર માં છૂટ અપવામાં આવે છે તથા SC ના ઉમેદવાર ને ૫ વર્ષ ની ઉમર માં છૂટ આપવામાં આવેલ છે આ ઉમર ની ગણતરી 01.૦૭.૨૦૨૨ ના રોજ ની ગણવામાં આવશે જેની ખાસ નોધ લેવી .આ ભરતી માં ews ના ઉમદવાર ને પણ ઉમરમાં છૂટ અપોઅપવામાં આવેલ છે . વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં મેડવો.
Post Name | જગ્યા | લાયકાત (as on 21.7.2022) |
---|---|---|
IBPS Clerk | 6035 | Graduate |
IBPS Clerk 2022 માં ભરતી ની પ્રકિયા :
- પ્રાથમિક કસોટી
- લેખિત કસોટી
- ડોક્યુમેન્ટ ચકાસણી
- મેડીકલ કસોટી
પરીક્ષા માટેનું માળખું
વિષય | Questions/ Marks | Time |
---|---|---|
અગ્રેજી | 30/30 | 20 Mins |
ગાણિતિક કસોટી | 35/35 | 20 Mins |
તાર્કિક કસોટી | 35/35 | 20 Mins |
Total | 100/100 | 60 Mins |
IBPS CRP -XI કલાર્ક ભરતી ૨૦૨૨ માટે અરજી કરી રીતે કરવી ?
- સતાવાર વેબસાઈટ પર જાવ https://www.ibps.in/crp-clerical-cadre-xii/
- ફોર્મ ભરો
- ડોક્યુમેન્ટ ઉપલોડ કરો
- જરૂરી ફીસ ભરો
- તમારું ફોર્મ સેવ કરી પ્રિન્ટ કરો
ફોર્મ ભરવા માટે મહત્વ ની લીન્કો
IBPS Clerk 2022 Apply Online (from 1.7.2022) | Click Here |
IBPS Clerk 2022 Notification PDF | Click Here |