IBPS દ્રારા બેંક માં આવી ભરતી ૨૦૨૨ , બેંકો માં આવી નવી નોકારીઓં

IBPS દ્રારા બેંક માં આવી ભરતી ૨૦૨૨ :બેંક માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી ૬૪૩૨ જેટલી ક્લાસ ૩ માટે ભરતી કરવામાં આવશે આજે અપને આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પુરા વાચવા માટે વિનતી છે.આ ભરતી CRP-XII PO/ MT માટેના પદ માટે કરવામાં આવશે. યોગ્ય ઉમેદવાર કે ઈચ્છુક ઉમેદવાર આ ભરતી ની લાસ્ટ તારીખ પેલા અરજી કરી દેવી.

IBPS દ્રારા બેંક માં આવી ભરતી ૨૦૨૨ :

સંસ્થા IBPS
પોસ્ટનું નામCRP-XII PO/ MT
ખાલી જગ્યા ૬૪૩૨
નોકરીનું સ્થાનસમગ્ર ભારતમાં
પરીક્ષા મોડ ઓનલાઇન
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખ૦૧.૦૮.૨૦૨૨
 અરજીની છેલ્લી તારીખ ૨૨.૦૮.2022
સત્તાવાર વેબસાઈટibps.in

IBPS દ્રારા બેંકની ભરતી માટે અરજી ફી :

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે. જેની ઉમેદવારે ખાસ નોધ લેવી.

  • આ ભરતી માટે જનરલ . OBC , EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦ રાખવામાં આવેલી છે.
  • આ ભરતી માટે SC અને ST કેટેગરી માટે રૂપિયા રૂપિયા ૧૭૫ ભરવાના રહેશે.
  • આ ફી ઉમેદવાર એ ઓનલાઈન ભરવાની રહેશે.

IBPS દ્રારા બેંકની ભરતી માટે વય મર્યાદા :

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની બહાર ના ઉમેદવાર માન્ય ગણાશે નથી.આ ભરતી માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ રાખવામાં આવી છે આ ઉમર ની ગણતરી ૧,૮.૨૦૨૨ સુધી પુરા તથા વર્ષ હશે .

IBPS દ્રારા બેંકની ભરતી માટે પગાર ધોરણ :

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા સારો એવું પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે ઓછામાં ઓછા ૫૦,૦૦૦ જેટલો પગાર આપવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી.

IBPS દ્રારા બેંકની ભરતી માટે લાયકાત :

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ મુદા ની ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું આ લાયકાત ન ધરાવતા ઉમેદવાર આ પરિક્ષા માં બેસી સકસે નહિ.

IBPS દ્રારા બેંકની ભરતી માટે પસંદગી ની ક્રિયા :

આ ભરતી માટે અમુક રીતો નક્કી કરવામાં આવેલી છે જેમની ઉમેદવારે પસાર થવું પડશે આ ભરતી માં અરજી કરતા પહેલા એક વાર જરૂર વાચવી જોઈએ જે નીચે મુજબ આપેલી છે.

  • પ્રાથમિક લેખિત પરિક્ષા
  • લેખિત પરિક્ષા નીબંદ લક્ષી
  • Interview
  • ડોક્યુમેન્ટ તપાસણી
  • મેડીકલ પરિક્ષા

IBPS દ્રારા બેંકની ભરતી માટે અરજી કઈ રીતે કરવી ?

  • IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
  • નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા www.ibps.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

IBPS દ્રારા બેંકની ભરતી માટે માટે મહત્વ ની કડીઓ

આ ભરતી માટે ની અરજી કરવાની અને વધુ માહિતી મેળવવા માટેની મહત્વ ની કડીઓ ખુબ જરૂરી છે જે નીચે મુજબ આપેલી છે જેની ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ.

અરજી કરવા માટે : અહી કિલક કરો

નોતિફીકેસન : અહી કિલક કરો

Leave a Comment