IBPS RRB Recruitment 2022 :ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS) દ્વારા આવી મોટી ભરતી બેંક માં નોકરી ની ઉતમ તક IBPS દ્વારા ટોટલ ૮૧૦૬ જેટલી જગ્યા માટે અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવા આવશે આ માટે ની સપૂર્ણ માહિતી આ લેખ માં આપેલ તો આ લેખ તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ બેંક નોકરી ની ઉતમ તક મળી સકે .
જે પણ વિધાર્થી મિત્રો IBPS ભરતી ૨૦૨૨ માટે online ફોર્મ ભરાવ માંગતા હોય ટે લોકો પોતાનું ફોર્મ ૭ જુન ૨૦૨૨ થી ૨૭ જુન ૨૦૨૨ સુધી માં પોતાની અર્રજી online કરી દે .

IBPS RRB Recruitment 2022
જગ્યાઓ | 8,106 |
ઓનલાઇન અરજી કરવાનો પ્રારંભ | 07 જૂન 2022 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 27 જૂન, 2022 |
યોગ્યતાના માપદંડ | ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ. |
વયમર્યાદા | 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે |
પસંદગી પ્રક્રિયા | ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં એટલે કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ ભરતી ફાઇનલ રાઉન્ડ એટલે કે ઇન્ટરવ્યૂ બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે કરવામાં આવશે. |
ઍપ્લિકેશન ફી | અરજી ફી તરીકે 850 રૂપિયા ચૂકવવાના રહેશે. એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે |
નોટિફિકેશન જોવા માટે | https://www.ibps.in/wp-content/uploads/RRB_XI_ADVT.pdf |
ક્યાં અરજી કરવી | https://www.ibps.in/crp-rrb-xi/ |
IBPS RRB અરજી ફી
એસટી અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે તે સિવાય ના ઉમેદવારો માટે 850 રૂપિયા ફી નક્કી કરવા માં આવી છે
મહત્વ ની તારીખો IBPS RRB
અરજી કરવા ની તારીખ | જુન 7, 2022 |
અરજી કરવા ની છેલી તારીખ | જુન 27, 2022 |
ઓફિસ આસિસ્ટન્ટ ઓફિસ સ્ક્લે -1પ્રિલિમ પરીક્ષા તારીખ | 7, 13, 14, 20, 21 August 2022 |
ઓફિસ આસીસ્ટન્ટ મેન પરીક્ષા તારીખ | Oct 1, 2022 |
ઓફિસ સ્કેલ 1 પરીક્ષા તારીખ | Sep 24, 2022 |
ઓફિસ સ્કેલ 2,3 સિંગલ પરિક્ષા તારીખ | Sep 24, 2022 |
IBPS RRB Recruitment 2022 માટેની લાયકાત અને પોસ્ટ પ્રમાણે જગ્યા
પોસ્ટનું નામ | કુલ પોસ્ટ | લાયકાત/પાત્રતા |
ઓફિસ આસિસ્ટન્ટ | 4483 | ગ્રેજ્યુએટ |
ઓફિસર સ્કેલ-I (AM) | 2676 | ગ્રેજ્યુએટ |
જનરલ બેંકિંગ ઓફિસર (મેનેજર) સ્કેલ-II | 765 | 50% માર્ક્સ સાથે સ્નાતક + 2 વર્ષનો એક્સપ |
IT ઓફિસર સ્કેલ-II | 57 | ECE / માં સ્નાતકની ડિગ્રી 50% ન્યુનત્તમ માર્ક્સ સાથે CS/ IT અને 1 વર્ષનો એક્સ્પ |
સીએ ઓફિસર સ્કેલ-II | 19 | CA + 1 વર્ષનો એક્સપ |
લો ઓફિસર સ્કેલ-II | 18 | LLB 50% માર્ક્સ સાથે + 2 વર્ષ એક્સ્પ |
ટ્રેઝરી મેનેજર સ્કેલ-II | 10 | CA અથવા MBA ફાયનાન્સ + 1 Yr Exp |
Marketing Officer Scale-II | 6 | MBA માર્કેટિંગ + 1 Yr Exp |
Agriculture Officer Scale-II | 12 | કૃષિ / બાગાયત / ડેરી / પશુ / વેટરનરી સાયન્સ / એન્જિનિયરિંગ / પિસ્કીકલચરમાં ડિગ્રી + 2 વર્ષ એક્સપ |
ઓફિસર સ્કેલ III (વરિષ્ઠ મેનેજર) | 80 | સાથે સ્નાતક % માર્ક્સ + 5 વર્ષ એક્સપ |
IBPS RRB પસંદગી પ્રક્રિયા
- પ્રિલિમ્સ લેખિત પરીક્ષા (તમામ પોસ્ટ માટે)
- મુખ્ય લેખિત પરીક્ષા (ફક્ત ઓફિસર સ્કેલ-I, અને ઓફિસ સહાયકો માટે)
- ઇન્ટરવ્યુ (ફક્ત ઓફિસર સ્કેલ-I, II, III માટે)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
IBPS RRB 2022 માટે કેવી રીતે અરજી કરવી
- સવ થી પહેલા ઓફિસિયલ વેબસાઈટ પર જાવ Ibps.in
- હોમ પેજ જાવ અને IBPS RRB Appy online પર ક્લિક કરો
- તે પછી જો રજિસ્ટ્રેશનના કરેલું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરો
- તે પછી અરજી ફોર્મ સાથે આગળ વધો
- એપ્લિકેશન ફી ભરી દો
- અરજીને કન્ફર્મ કરી
- ભવિષ્યમાં કામ માટે અરજી પીડીએફ તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરો
અરજી કરવા માટે મહત્વ ની લીંક
IBPS RRB અરજી કરવા માટે : અહી ક્લિક કરો
IBPS RRB જાહેરાત : અહી કિલક કરો