ICPS ભરતી ૨૦૨૨ :સંકલિત બાળ સુરક્ષા યોજના અતર્ગત બાળ હોમ ફોર બોયસ માટે નવી ૧૧ માસ ના કરાર અધારિત ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી હિમતનગર સહેર માટે અને સાબરકાંઠા જીલ્લા માટે કરવામાં આવશે. આ માટે સરકાર દ્રારા જાહેરાત બહાર પડી જાણ કરી છે. આ ભરતી માં કરાર કરવામાં આવશે તેમાં ઉમેદવાર ૧૧ માસ સુધી નોકરી કરી શકશે. આજે અપને આ લેખમાં આ ભરતી ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કેવી રીતે કરવી વગેરે માટે આં લેખ ને પૂરો વાંચવા અમારી તમને નમ્ર વિનંતી છે.
ICPS ભરતી ૨૦૨૨
સંસ્થાનું નામ | સંકલિત બાળ સુરક્ષા યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | સહાયક ડેટા એન્ટ્રી ઓપરેટર |
જગ્યાઓ | 01 પોસ્ટ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
નોકરી નું સ્થાન | હિમતનગર ,સાબરકાંઠા |
અરજી કરવાની છેલ્લી તારીખ | બહાર પડ્યા ના 10 દિવસ સુધી |
આ પણ વાંચો : GSRTC દ્રારા મહેસાણા ભરતી ૨૦૨૨ ૧૦ પાસ , ૧૨ પાસ અને ITI માટે ભરતી
વય મર્યાદા :
આ ભરતી માટે સંકલિત બાળ સુરક્ષા યોજના દ્રારા ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ રાખવામાં આવ્યો છે. તે બહાર ના ઉમેદવાર અરજીને પાત્ર ગણાશે.
શૈક્ષણિક લાયકાત :
- ઉમેવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાકત ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે.
- ઉમેદવારે કમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તથા CCC ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- કમ્પ્યુટર પર 2 વર્ષનો અનુભવ
- ઉમેદવાર ની ટાઈપીંગ ની ઝડપ ૪૦ સબ્દ ની હોવી જોઈએ.
પગાર ધોરણ :
આ ભરતી માટે સંકલિત બાળ સુરક્ષા યોજના દ્રારા અમુક લીમીટ નક્કી કરવામાં આવી છે જે માં ઉમેદવાર ને માસિક ૧૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માટે અમુક પસંદગી ના નિયમ નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે
- ઉમેદવારે સમયસર અરજી મોકલવાની રહેશે . અરજી નહિ મળે તો ઉમેદવાર ને પસંદ કરવામાં આવશે
- ત્યાર બાદ ઉમેદવાર નું ઈન્ટરવ્યું લેવામાં આવશે
- ત્યાર બાદ ઉમેદવાર ના પુરાવા અને ડોક્યુમેન્ટ તપાસી સકે છે
- ત્યાર બાદ પસંદગી ની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે
- આખરી નિર્યણ બોર્ડ નો રહેશે.
આ પણ વાંચો : ICPS વલસાડ ભરતી જાહેરાત 2022 ,છેલ્લી તારીખ 13/08/2022
ICPS ભરતી માટે અરજી કરવાના પ્રક્રિયા :
- આ ભરતી માં અરજદારે જાતે અથવા પોસ્ટ દ્રારા અરજી સાથે જરીરું પુરાવા સાબરકાંઠા માં કચેરી એ મોકલી આપવાના રહેશે.
- ત્યારબાદ ઈન્ટરવ્યું બોલાવવામાં આવશે. અરજી મોકલવા માટે નીચે સરનામું આપેલ છે
- સરનામું : જીલ્લા બાળ સુરક્ષા એકમ , રાજકમલ ચેમ્બર્સ,પેલો માળ પોલોગ્રાઉન્ડ ન્યાય મંદિર બસસ્ટોપ હિમતનગર
મહત્વ ની કડીઓ :
જાહેરાત | અહી કિલક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
ફોર લેટેસ્ટ જોબ : અહી કિલક કરો