WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ICPS ડાંગ ભરતી ૨૦૨૨, પગાર ૨૧૦૦૦

ICPS ડાંગ ભરતી ૨૦૨૨: તાજેતર માં ડાંગ જીલ્લા માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં લીગલ સલાહકાર અને કાઉન્સેલર ના ખાલી પડેલ જગ્યા માટે ભરતી કરવામાં આવશે.આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત બહાર પાડવામાં આવશે અને ભરતી હંગામી ધોરણે કરવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી. આજે અપણે આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.

ICPS ડાંગ ભરતી ૨૦૨૨

સતાવાર વિભાગ ICPS ડાંગ જીલ્લા પંચાયત
કુલ જગ્યાઓ 02
પોસ્ટ ના નામ લીગલ-પ્રોબેશન ઓફિસર અને કાઉન્સેલર
નોકરી નું સ્થળ ડાંગ- આહવા
અરજી કરવાનો મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલી તારીખ બહાર પડ્યાની ૧૦ દિવસ સુધી

વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુમાં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે.

લાયકાત :

  • લીગલ-પ્રોબેશન ઓફિસર :  એલ.એલ.એમ./એલ.એલ.બી , ૩ વર્ષ ની અનુભવ
  • કાઉન્સેલર :માસ્ટર ઇન ક્લિનિકલ સયકોલોજી / ચાઈલ્ડ સાયકોલોજી / સોશ્યલ સાયન્સ / એમ.એસ.ડબલ્યુ. અને ૨ વર્ષ નો અનુભવ

પગાર ધોરણ :

૨૧૦૦૦ અને ૧૪૦૦૦

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે તેથી ઉમેદવારે અરજી અને જરૂરી પુરાવા નીચે આપેલ સરનામાં પર મોકલી આપવાના રહેશે.

સરનામું : જીલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ-આહવા
જૂની કલેકટર કચેરી,
પ્રથમ માળ,
તા. આહવા,
જી. ડાંગ,
પીન-394710

મહત્વ ની કડીઓ :

જાહેરાત માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment