ICPS દેવભૂમિ દ્રારકા ભરતી ૨૦૨૨ : તાજેતારમાં દેવ ભૂમિ દ્રારકા માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી બાલ સંકલિત વિભાગ દ્રારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવા આવી છે.આજે અપને આ ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા , લાયકાત વગેરે તો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
ICPS દેવભૂમિ દ્રારકા ભરતી ૨૦૨૨,
સતાવાર વિભાગ | બાલ સંકલિત વિભાગ |
પોસ્ટ નું નામ | વિવિધ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૦૭ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
સત્તાવાર વેબસાઈટ | – |
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|
કાનૂની સહ પ્રોબેશન અધિકારી | 01 |
કાઉન્સેલર | 01 |
સામાજીક કાર્યકર | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
ડેટા એનાલીસ્ટ | 01 |
આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 |
આઉટરીય વર્કર | 01 |
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|
કાનૂની સહ પ્રોબેશન અધિકારી | 01 |
કાઉન્સેલર | 01 |
સામાજીક કાર્યકર | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
ડેટા એનાલીસ્ટ | 01 |
આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 |
આઉટરીય વર્કર | 01 |
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સીટી માં સ્તાતક ની પરિક્ષા પાસ અને CCC ની પરિક્ષા પાસ
વધુ માહિતી માટે જાહેરાત માં વાંચો
આ પણ વાચો : 10+2 પાસ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
ઉમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 21 થી 40 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ :
- ૧૧૦૦૦ થી ૨૧૦૦૦ સુધી પદ પ્રમાણે
- પગાર વિશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો
આ પણ વાચો : સરળ રીતે ગુજરાતી ભાષા શીખવા માટેની શ્રેષ્ઠ એપ
અરજી કઈ રીતે કરવી
- આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે આ ભરતી ના ઉમેદવાર જાહેરાત ના 10 દિવસ સુધી માં અરજી અને જરૂરિ પુરાવા સાથે મોકલી આપવી .
- કઈ પોસ્ટ માટે અરજી કરો છો તે ખાસ લખવું
- અરજી મોકલવાનું સરનામું નીચે આપેલ જાહેરાત માં આપેલ છે.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વ ની કડીઓ
સતાવાર જાહેરાત | અહી ટચ કરો |
હોમ પેજ | અહી ટચ કરો |