ICPS ગાંધીનગર ભરતી 2022 :તાજેતરમાં બાલ સંકલિત સુરક્ષા યોજના માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ આઉટ રીચ વર્કર ના ખાલી જગ્યા માટે કરવામાં આવશે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , ટોટલ જગ્યાઓ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહિ.
ICPS ગાંધીનગર ભરતી 2022
સંસ્થાનું નામ | સંકલિત બાળ સુરક્ષા યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | આઉટ રીચ વર્કર |
જગ્યાઓ | 01 જેટલી |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
ઈન્ટરવ્યું તારીખ | 20/09/2022 |
આ પણ વાંચો : GUDC ભરતી 2022, પગાર ૫૦ થી ૭૦,૦૦૦
આ પણ વાંચો : અરોન ફ્રીંચ લીધી નિવૃત્તિ,આજે રમશે છેલ્લી મેચ.
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૨૧ થી ૪૦ વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટ નું નામ | લાયકાત | જરૂરી અનુભવ |
આઉટ રીચ વર્કર | બેચલર ઇન સોસોઅલ વર્ક અથવા તેને સમકક્ષ ૫૦% સાથે | 1 વર્ષ |
કોમ્પુટર ની પાયાના ની જ્ઞાન જરૂરિ |
આ પણ વાંચો : PRL અમદાવાદ ભરતી 2022 , અરજી કરો @prl.res.in
પગાર ધોરણ :
આ ભરતી ના ઉમેદવાર ને ૧૧૦૦૦ માશિક પગાર મળશે
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી ઓફલાઈન મોડ માં છે માટે આ ભરતી ની અરજી ઉમેદવારે નીચે પ્રમાણે ના સરનામાં પર સમય સર જાતે જ જવાનું રહેશે. અરજી સાથે ઉમેદવાર ના જરૂરી પુરાવા મોકલી આપવ . છેલ્લી તારીખ પછી મળેલ અરજી માન્ય ગણાશે નહિ.
આ પણ વાંચો :SBI SO ભરતી ૨૦૨૨, ૬૫૫ પોસ્ટ પર ભરતી, છેલ્લી તારીખ : 20/09/2022
આ પણ વાંચો :૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨,નોકરી મેળવવાની ઉતમ તક
ઈન્ટરવ્યું માં લઇ જવાના પુરાવા :
- લાયકાત ના પુરાવા ડીગ્રી સર્ટીફીકેટ
- ઓળખના પુરાવા
- એલ .સી
- ૨ ફોટા
- અનુભવ ના પુરાવા
સરનામું : જીલ્લા કલેકટર કચેરી,સમિતિ ખંડ પ્રથમ માળ સેક્ટર ૧૧ ગાંધીનગર
મહત્વની કડીઓ :
વધુ માહિતી માટે જાહેરાત | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |