ICPS નર્મદા ભરતી 2022 : તાજેતરમાં બાલ સંકલિત સુરક્ષા યોજના માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર ના ખાલી જગ્યા માટે કરવામાં આવશે તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , ટોટલ જગ્યાઓ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહિ.
ICPS નર્મદા ભરતી 2022.
સંસ્થાનું નામ | સંકલિત બાળ સુરક્ષા યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર |
જગ્યાઓ | 04 જેટલી |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/09/2022 |
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૨૧ થી ૪૦ વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે.
આ પણ વાંચો : ૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨,નોકરી મેળવવાની ઉતમ તક
આ પણ વાંચો :ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022, છેલ્લી તારીખ 07/09/2022
પોસ્ટ ના નામ :
- પ્રોટેક્શન ઓફિસર બિન સંસ્થાકિય સંભાળ
- સામાજીક કાર્યકર
- ડેટા એનાલીસ્ટ
- આઉટ રીચ વર્કર
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટ નું નામ | લાયકાત | જરૂરી અનુભવ |
પ્રોટેક્શન ઓફિસર બિન સંસ્થાકિય સંભાળ | MRM/MISW/MRS/મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫% | ત્રણ વર્ષ |
સામાજીક કાર્યકર | MRM/MISW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૦% | બે વર્ષ |
આઉટ રીચ વર્કર | સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી/ ડિપ્લોમા ૫૦% | બે વર્ષ |
આઉટ રીચ વર્કર | BRS/BSW/મનોવિજ્ઞાન/ સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ ૫૦% | એક વર્ષ |
આ પણ વાંચો : GWSSB ભરતી 2022 @gwssb.gujarat.gov.in, છેલ્લી તારીખ : 08/09/2022
: CCC નું પરિક્ષા પાસ કરેલ દરેક ભરતી માટે જરૂરી છે
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી ઓફલાઈન મોડ માં છે માટે આ ભરતી ની અરજી ઉમેદવારે નીચે પ્રમાણે ના સરનામાં પર સમય સર મોકલી આપવાની રહેશે.ઉમેદવારે કઈ પોસ્ટ માટે અરજી કરી છે તે ઉપર લખવાનું રહેશે અરજી સાથે ઉમેદવાર ના જરૂરી પુરાવા મોકલી આપવ . છેલ્લી તારીખ પછી મળેલ અરજી માન્ય ગણાશે નહિ.
સરનામું : જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૦૬, ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે, જિલ્લા સેવા સદન, રાજપીપળા, જી- નર્મદા – ૩૯૩૧૪૫.
મહત્વ ની કડીઓ :
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી