ICPS વલસાડ ભરતી 2022 : દ્વારા વિવિધ પોસ્ટ પર સંકલિત બાળ સુરક્ષા યોજના વલસાડ એ સહાયક ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા બહાર પાડવામાં આવી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો એ છેલ્લી તારીખ પહેલા આપેલા સરનામે ડોક્યુમેન્ટ પોચાડવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ ૧૩ ઓગસ્ટ છે તે પહેલા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે તે પછી માન્ય ગણવા માં આવશે નહિ .
ICPS વલસાડ ભરતી 2022 ની આ ભરતી ની તમામ માહિતી અહી નીચે મુજબ આપવામાં આવી છે જેમ કે શૈક્ષણિક પ્રક્રિયા , વયમર્યાદા , પસંદગી પ્રક્રિયા , અરજી કઈ રીતે કરવી , અરજી ફ્રી , આ તમામ વિગતો અહી આપવામાં આવી છે તો આ લેખ ને અખો વાંચવા વિનંતી છે .
ICPS વલસાડ ભરતી જાહેરાત 2022 :
સંસ્થાનું નામ | સંકલિત બાળ સુરક્ષા યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | સહાય ડેટા એન્ટ્રી ઓપરેટર |
જગ્યાઓ | 01 પોસ્ટ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
જાહેરાત બહાર પડ્યાની તારીખ | 03/08/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13/08/2022 |
ICPS વલસાડ ભરતી જાહેરાત 2022 શૈક્ષણિક લાયકાત:
- ઉમેવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાકત ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે.
- ઉમેદવારે કમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તથા CCC ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- કમ્પ્યુટર પર 2 વર્ષનો અનુભવ
- ઉમેદવાર ની ટાઈપીંગ ની ઝડપ ૪૦ સબ્દ ની હોવી જોઈએ.
ઉમર મર્યાદા:
આ ભરતી માટે બોર્ડ દ્રારા ઓછામાં ઓછી 21 અને વધુ માં વધુ 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.
પગાર ધોરણ (પે-સ્કેલ):
- રૂ. 12000/- દર મહિને
- સત્તાવાર સૂચના તપાસો માટે વધુ વિગતો
પસંદગી પ્રક્રિયા:
- આ ભરતી માં અરજદારે સ્વ એટલે કે જાતે જ અરજી જેતે વિભાગને પોતાની અરજી પોસ્ટ કે જાતે જઈને જમા કરવાની રહેશે ત્યાર બાદ તેમને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે અને પસંદ કરવામાં આવશે.
ICPS ભરતી માટે અરજી કરવાના પ્રક્રિયા :
- આ ભરતી માટે લાયક ઉમેદવારએ બોર્ડ ના નિયમ અનુસાર પોતાના પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
- સરનામું: જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ જિલ્લા જિલ્લા સેવા સદન-2 ત્રીજો માળ તિધલ રોડ વલસાડ 396001
મહત્વપૂર્ણ તારીખ:
- શરુ થયા તારીખ : 03/08/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 13/08/2022
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર જાહેરાત | અહિયાં ક્લીક કરો |
સત્તાવાર સાઈટ | અહિયાં ક્લીક કરો |
અમારા હોમ પેજ પર જવા માટે | અહિયાં ક્લીક કરો |