IFFCO ભરતી ૨૦૨૨ :તાજેતર માં ઇફ્ફ્કો દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી તાલીમ માટે ના પદ માટે કરવામાં આવશે.આ ભરતી ની અંતિમ તારીખ 15.૦૮.૨૦૨૨ નક્કી કરવામાં આવી છે આ ભરતી માં સ્નાતક ઇજનેર ના વિધાર્થીઓ અરજી કરી શકશે. તો મિત્રો આજે આ લેખ માં આ ભરતી માતેની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કરવાની રીત વગેરે તો તમને આ લેખ સંપૂર્ણ વાંચવા માટે અમારી નમ્ર વિનતી છે.
IFFCO ભરતી ૨૦૨૨
સંસ્થા નું નામ | એફ્ફ્કો |
જગ્યા નું નામ | ઇજનેર તાલીમ |
Type of Job | તાલીમ હેઠળ |
અંતિમ તારીખ | 15/08/2022 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરી નું સ્થાન | પુરા ભારતમાં |
સત્તાવાર વેબસાઈટ | https://gea.iffco.in |
વય મર્યાદા :
IFFCO ભરતી ૨૦૨૨ :આ ભરતી માટે EFFCO દ્રારા અમુક વય સુધી ના ઉમેદવારો પસંદ કરવાના છે જેથી તેની મર્યાદા ૩૧ વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે. આ ઉમંર ૩૧.૦૭.૨૦૨૨ સુધી ગણાશે. આ ભરતીમાં ST /SC કેટેગરીના અરજદારો ને ૫ વર્ષ અને OBC ના ઉમેદવારો ને ૩ વર્ષ ની છૂટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સીટી દ્રારા ઇજનેર સ્નાતક ની લાયકાત હોવી જરૂરી છે તથા ઉમેદવાર ને આ પરિક્ષા માંઓછામાં ઓછા ૬૦% ગુણ મેળવેલ હોવા જોઈએ. ST/SC માટે આ ૫૫% ગુણ મેળવેલ હોવા જોઈએ.જે વિધાર્થીઓ ને છેલ્લું સેમ ઓગસ્ટ ૨૦૨૨ માં પૂરું થાય છે તે પણ અરજી કરી સકે છે
પગાર ધોરણ :
IFFCO ભરતી ૨૦૨૨ :આ ભરતી તાલીમ હેઠળ બહાર પાડવામાં આવેલી છે માટે આ ભરતી માં પગાર મળશે નહિ પણ આ ભરતી માં ઉમેદવાર ને સ્ટાઇપેંડ આપવામાં અવસે જે રૂપિયા ૩૫૦૦૦ જેટલું છે.
પસંદગી ની પ્રોસેસ :
- પ્રેલીમ પરિક્ષા
- ઈન્ટરવ્યું
- મેડીકલ પરિક્ષા
- ફાઇનલ
અરજી કઈ રીતે કરવી :
આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી તમે અરજી કરી શકો છો
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- તેમાં તમારી પ્રાથમિક માહિતી થી નોધણી કરો
- ત્યાર બાદ તમને મળેલ ફ્રોમ ભરો
- તેની pdf સાચવી લો
મહત્વ ની કડીઓ :
આ તાલીમ માટે ની ભરતી માટે નીચે પ્રમાણે કડીઓ આપેલી છે જેના દ્રારા તમે અરજી કરી શકો છોઅને વધુ માહિતી લઇ શકો છો.
સત્તાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
જાહેરાત | અહી કિલક કરો |
અરજી કરવા માટે | અહી કિલક કરો |