IND VS RSA WORLD CUP MATCH જુઓ લાઇવ મેચ આજે IND VS SA ની મેચ રમશે આ મેચ ને બપોકલાકે 4.30 શરૂ થશે આ મેચPerth Stadium માં રમાશે . આપણે IND VS SA માટેની તમામ માહિતી લઈશું જેવી કે ક્યારે મેચ શરૂ થશે કોણ છે ટીમના કેપ્ટન ક્યારે ટોસ કરવામાં આવશે વગેરે માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.