ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ (IPPB) ખાલી પડેલ જગ્યા ને ભરવા માટે ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . AGM/DGM/મેનેજર/વરિષ્ઠ મેનેજર/ચીફ મેનેજર ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર વગેરે જેટલી જગ્યા પર ઉમ્દેવારો ની પસંદગી કરવા માં આવશે . આ પોસ્ટ માટે લાયક ઠરેલ ઉમેદવારો એ પોતાની અરજી સત્તાવાર વેબસાઈટ @ www.ippbonline.com પર જઈ ભરવાની રહશે .
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022
સતાવાર વિભાગ | ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક – IPPB |
પોસ્ટ નું નામ | AGM/DGM/મેનેજર/વરિષ્ઠ મેનેજર/ચીફ મેનેજર ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર વગેરે |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૧૩ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારતમાં |
અરજી કરવા નું શરુ | 10/09/2022 |
છેલ્લી તારીખ | 24/09/2022 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ippbonline.com |
શૈક્ષણિક લાયકાત
IPPB ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક / એન્જિનિયરિંગ સ્નાતક / માહિતી ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ / MCA / MBA / CA PG ડિગ્રી ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં છે.
આ પણ વાચો : RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022, છેલ્લી તારીખ : 04/10/2022 @rrc-wr.com
ઉમર મર્યાદા
- મેનેજર માટે વય મર્યાદા = 23 થી 35 વર્ષ
- સિનિયર મેનેજર = 26 થી 35 વર્ષ
- ચીફ મેનેજર = 29 થી 45 વર્ષ
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર = 32 થી 45 વર્ષ
- ડેપ્યુટી જનરલ મેનેજર/ડીજીએમ- પ્રોગ્રામ/વેન્ડર મેનેજર = 35 થી 55 વર્ષ
- મુખ્ય અનુપાલન અધિકારી = 38 થી 55 વર્ષ
- આંતરિક લોકપાલ = 65 વર્ષથી વધુ નહીં
પગાર ધોરણ :
- રૂ. 36,000/- થી 3,50,000/- સુધીનો (દર મહિને).
- પગાર વિશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો
અરજી ફી
- SC / ST / PWD : 150 રૂપિયા
- તે સિવાય ના ઉમ્દેવારો : 750 રૂપિયા
આ પણ વાચો : 10 પાસ DRDO ભરતી ૨૦૨૨, અહીથી કરો અરજી.
અરજી કઈ રીતે કરવી
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા https://www.ippbonline.com વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વ તારીખો
અરજી કરવા ની તારીખ | 10/09/2022 |
અરજી કરવા ની છેલ્લી તારીખ | 24/09/2022 |
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |