ભારતનું બંધરણ ટેસ્ટ 01

ભારતનું બંધરણ ટેસ્ટ 01 : આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો OjasGujarats.com સાથે. આ ક્વિઝ તમને પસંદ આવી હોય તો શેર કરી કમેંટ કરો. ધન્યવાદ

Subject:ભારતનું બંધરણ
Quiz number:01
Question:15
Type:Mcq
ભારતનું બંધરણ ટેસ્ટ  01

Welcome to your ભારતનું બંધારણ ટેસ્ટ 1

1.વર્તમાનમાં નીચેના પૈકી કયો બંધારણીય ‘મૂળભૂત હક્ક’ નથી ?

૨. ભારતના હાલના એટર્ની જનરલનું નામ જણાવો ?

૩.અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કઈ ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

૪.ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે -આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે ?

૫. ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

૬.ભારતીય સંસદમાં PAC (પબ્લિક એકાઉન્ટ કમિટી) કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

૭.લોકસભામાં એંગ્લોઇન્ડિયનની નિમણૂક કયા આર્ટીકલ મુજબ થાય છે ?

૮.ભારતના CAG (કોમ્ટ્રોલર એંડ ઓડિટર જનરલ) દ્વારા કઈ સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવતું નથી ?

૯.ભારતના કયા રાષ્ટ્રપતિએ પોકેટ વિટો અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

૧૦.રાજયોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

11.લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

12. કટોકટીની ઉદ્દઘોષણાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા આર્ટીકલમાં કરવામાં આવી છે ?

13. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી ?

14.‘વહીવટી ટ્રિબ્યુનલો’ની જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરેલ છે ?

15. ગુજરાતમાં સૌપ્રથમ RTI Act (માહિતી અધિકાર નિયમ) ક્યારથી અમલમાં આવ્યો ?

દરરોજ આવી ટેસ્ટ આપવા માટે અમારા WhatsApp ગુર્પ સાથે જોડવા નું ભૂલતા નહિ અને તમારા ફેમીલી અને ફ્રેન્ડ સાથે પણ શેર કરો

Leave a Comment