ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 :તાજેતર નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી આજે અપને તમામ માહિત લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કરવાની છેલ્લી તારીખ , અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને ઇત્રો સાથે પણ શેર કરો.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 :
સત્તાવાર વિભાગ | ભારતીય કોસ્ટ ગાર્ડ |
કુલ પોસ્ટ | 71 |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ કમાન્ડન્ટ |
છેલ્લી તારીખ | 09/02/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://joinindiancoastguard.cdac.in/ |
કુલ પોસ્ટ :
- જનરલ ડ્યુટી (GD): 40
- CPL (SSA): 10
- ટેક (Engg): 06
- ટેક (ઇલેક્ટ): 14
- કાયદો: 01
આ પણ વાંચો :LIC ADO Bharti 2023, 9394 જગ્યા માટે ભરતી
આ પણ વાંચો :તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માં જુદી જુદી પોસ્ટ માટે ભરતી કરવા આવેલ છે માટે તમામ વિભાગ માટે ની લાયકાત માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો તેમાં તમને દરેક પોસ્ટ માટે ની લાયકાત મળી રહેશે ઉમેદવાર મિત્રો અરજી કર્યા પહેલા જાહેરાત ને અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો એવો અમારો અગર્હ છે.
આ પણ વાંચો : મળશે 100 વાર મફત પ્લોટ, જાણો પૂરી માહિતી
પરીક્ષા ફી:
ઉમેદવારોએ (એસસી/એસટી ઉમેદવારો સિવાય, જેમને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે )તેમને ૨૫૦ રૂપિયા ફી ભરવાની રહેશે. અરજી ફી ઓનલાઈન મારફતે ચુકાવાવની રહેશે તમે ઓનલાઈન કોઈ પણ માધ્યમ નો ઉપયોગ કરી payment કરી શકો છો.
અરજી કઈ રીતે કરવી ?
- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ https://joinindiancoastguard.cdac.in/
- તમારી ફિલ્ડ પસંદ કરો
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
મહત્વ ની તારીખ :
છેલ્લી તારીખ | 09/02/2023 |