IOCL Apprentice ભરતી 2022 : તાજેતર માં IOCL Apprentice દ્રારા નવી ભારત ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી Indian Oil Corporation Limited દ્રારા તાલીમ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૪૬૫ જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ઈચ્છુક ઉમેદવાર અંતિમ તારીખ પહેલા અરજી કરી લેવી અરજી કરવા અને ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું . તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
IOCL Apprentice ભરતી 2022
સત્તાવાર વિભાગ
IOCL Apprentice ભરતી 2022
પોસ્ટનું નામ
Technical and Trade Apprentice
કુલ ખાલી જગ્યા
૪૬૫ જેટલી
નોકરી ની જગ્યા
ભારત
અરજી શરૂઆતની તારીખ
10.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ
30-11-2022
સત્તાવાર વેબસાઈડ
https://plapps.indianoil.in/
IOCL Apprentice ભરતી 2022 માટે લાયકાત
પોસ્ટનું નામ
જગ્યા
લાયકાત
Apprentice
465 (UR-233, SC-63, ST-34, OBC-96, EWS-39)
ITI/ 12th Pass/ Diploma Degree in Related Field
IOCL Apprentice ભરતી 2022 માટે વય મર્યાદા :
૧૮ થી ૨૪
IOCL Apprentice ભરતી 2022 માટે મહત્વ ની કડીઓ
Apply Start: 10.11.2022
Apply Last Date: 30.11.2022
Admit Card: 8.12.2022
Exam Date: 18.12.2022
IOCL Apprentice ભરતી 2022 માટે સેલેક્સન પ્રોસેસ :
લેખિત પરિક્ષા
ડોક્યુમેન્ટ વેરીફીકેસન
મેડીકલ પરિક્ષા
IOCL Apprentice ભરતી 2022 પરિક્ષા પદ્ધતિ :
Technical Acumen in relevant discipline – 40 Marks
Generic Aptitude including Quantitative Aptitude – 20 Marks