IOCL એપ્રેન્ટિસ ભરતી૨૦૨૨ : ઇન્ડિયન ઓઈલ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી ૧૫૩૫ જેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે . જે પણ ઉમ્દેવારો આ ભરતી માટે લાયકહોય તેમને પોતાનું ફોર્મ ઓનલાઈન સતાવાર વેબસાઈટ પર જઈ ભરવા નું રહશે
IOCL એપ્રેન્ટિસ ભરતી૨૦૨૨
સત્તાવાર વિભાગ | Indian Oil Corporation Limited (IOCL) |
પોસ્ટ નું નામ | એપ્રેન્ટીસ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 230 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 23/10/2022 |
સત્તાવાર વેબસાઈટ | www.iocl.com |
પોસ્ટ પ્રમાણે જગ્યા :
- ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) શિસ્ત – કેમિકલ
- ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – મિકેનિકલ
- ટ્રેડ એપ્રેન્ટિસ (બોઈલર) – યાંત્રિક
- ટેકનિશિયન એપ્રેન્ટિસ – કેમિકલ
- ટેકનિશિયન એપ્રેન્ટિસ – મિકેનિકલ
- ટેકનિશિયન એપ્રેન્ટિસ – ઇલેક્ટ્રિકલ
- ટેકનિશિયન એપ્રેન્ટિસ – ઇન્સ્ટ્રુમેન્ટેશન
- ટ્રેડ એપ્રેન્ટિસ-સચિવાલય સહાયક
- ટ્રેડ એપ્રેન્ટિસ-એકાઉન્ટન્ટ
- ટ્રેડ એપ્રેન્ટીસ- ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપ્રેન્ટીસ)
- ટ્રેડ એપ્રેન્ટિસ- ડેટા એન્ટ્રી ઓપરેટર
લાયકાત :
આ ભરતી માં ઘણી બધી પોસ્ટ માટે તાલીમ માટે અરજી મંગાવવામાં આવી છે માટે લાયકાત માટે નીચે આપલે જાહેરાત વાંચો.
આ પણ વાંચો :ગુજકોસ્ટ દ્વારા નવી ભરતી ની જાહેરાત ૨૦૨૨
વય મર્યાદા
આ ભરતી માટેઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૪ વર્ષ રાખવામાં આવી છે જેની ઉમેદવારે અરજી કરતા પહેંલા ખાસ નોધ લેવી.
આ પણ વાંચો : જીલ્લા પંચાયત પાટણ કાયદા સલાહકાર ભરતી ૨૦૨૨
મહત્વ ની તારીખો :
- છેલ્લી તારીખ: 23-10-2022
- PWBDS માટે ઈ-મેલ માટે નિયત પ્રોફોર્મા સબમિટ કરવાની છેલ્લી તારીખઃ 25-10-2022
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની શક્ય તારીખ: 01-11-2022 થી 5-11-2022
- લેખિત કસોટીનીશક્ય : 6-11-2022
- લેખિત કસોટીના પરિણામોના પ્રકાશન માટેની શક્ય તારીખો : 21-11-2022
- દસ્તાવેજ ચકાસણી માટેની શક્ય તારીખ: 28-11-2022 થી 7-12-2022
અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી ઓનલાઈન મારફતે કરવામાં આવશે માટે નીચે આપેલ સ્ટેપ થી અરજીન કરી શકો છો.
આ પણ વાંચો : રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રીમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |
સતાવાર વેબ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |