IOCL ભરતી ૨૦૨૨ : ઇન્ડિયન ઓઈલ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી ૧૫૩૫ જેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે . જે પણ ઉમ્દેવારો આ ભરતી માટે લાયકહોય તેમને પોતાનું ફોર્મ ઓનલાઈન સતાવાર વેબસાઈટ પર જઈ ભરવા નું રહશે .
IOCL ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | Indian Oil Corporation Limited (IOCL) |
પોસ્ટ નું નામ | એપ્રેન્ટીસ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 1535 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત માં |
અરજી કરવા નું શરુ | 24/09/2022 |
છેલ્લી તારીખ | 23/10/2022 |
સત્તાવાર વેબસાઈટ | www.iocl.com |
વય મર્યાદા :
18-24 Years (As on 30.9.2022)
જગ્યા અને લાયકાત :
લાયકાત | ||
એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 396 | B.Sc. |
ફિટર (મિકેનિકલ) | 161 | ફિટર ટ્રેડ બોઈલરમાં ITI પાસ |
(મિકેનિકલ) | 54 | B.Sc. |
કેમિકલ | 332 | ડિપ્લોમા ઇન કેમિકલ/રિફાઇનરી અને પેટ્રો કેમિકલ એન્જી. |
મિકેનિકલ | 163 | ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જી. |
ઇલેક્ટ્રિકલ | 198 | ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જી. |
ઇન્સ્ટ્રુમેન્ટેશન | 74 | ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જી. |
સચિવાલય મદદનીશ | 39 | BA/ B.Sc./ B.Com |
એકાઉન્ટન્ટ | 45 | B.Com |
DEO (ફ્રેશર) | 41 | 12મું પાસ |
DEO (કૌશલ્ય પ્રમાણપત્ર સાથે) | 32 | 12મું પાસ + ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરમાં પ્રમાણપત્ર |
મહત્વ ની તારીખો
- Apply Start: 24.9.2022 at 10:00 am
- Apply Last Date: 23.10.2022
- Admit Card: 1.11.2022
- Exam Date: 6.11.2022
- Result Date: 21.11.2022
અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર જાઓ
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વ ની લીન્કો
IOCL Apprentice 2022 Notification PDF | Click Here |
IOCL Apprentice Apply Online | Click Here |
IOCL Official Website | Click Here |