IRCTC Apprentice Requirement 2022: તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૮૦ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આ ભરતી કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ની ખાલી પડેલ જગ્યાઓ માટે કરવાની છે માટે ઈચ્છુક ઉમેદવાર સમયસર અરજી કરી દેવી. આજે પાને આ લેખમાં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યદા, લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આં લેખ ને સંપૂર્ણ વિનંતી વિનતી છે.
IRCTC Apprentice Requirement 2022
સત્તાવાર વિભાગ | ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ |
કુલ જગ્યાઓ | 80 |
અરજી મોડ | ઓનલાઈન |
ફોર્મની છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2022 |
સત્તાવાર વેબ | www.apprenticeship.gov.in |
IRCTC Apprentice Requirement 2022 લાયકાત :
આ ભરતી માટે નીચે પ્રમાણે ની લાયકાત જરૂરિ છે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી.
- શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ 50% માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
- ટેક્નિકલ લાયકાત: ITI માં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ
IRCTC Apprentice Requirement 2022 વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર વધમાં વધુ ૨૪ વર્ષ અને ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જરીરું છે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી .
IRCTC Apprentice Requirement 2022 પગાર ધોરણ :
5000/- થી 9000/- થી સાઈપેંડ આપવામાં આવશે.
IRCTC Apprentice Requirement 2022 અરજી કઈ રીતે કરશો ?
આ ભરતી માં ઓનલાઈન મારફતે ઉમેદવાર અરજી કરી સકે છે
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રીમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
IRCTC Apprentice Requirement 2022 મહત્વ ની કડીઓ
સતાવાર વેબ | અહી કિલક કરો |
જાહેરાત | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |