ITBP ભરતી 2022 ,10 પાસ સાથે આ ડિપ્લોમાં છે તો ITBPમાં મળશે નોકરી, 1 લાખથી વધુ મળશે પગાર

ITBP ભરતી 2022 : ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) એ સબ-ઇન્સ્પેક્ટર (SI) ની ભરતી માટે નવી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટેના ફોર્મ online ભરવા ના ૧૬ જુલાઈ થી શરુ તી ગયેલા છે જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય ટે પોતાના ફોર્મ ITBP વેબસાઈટ www.recruitment.itbpolice.nic.in પર જઈ ભરી સકે છે .

ITBP ભરતી 2022 : જોડાયેલી માહિતી જેવી કે  લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી. ઓનલાઈન, મહત્વની તારીખો, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, પરીક્ષાની તારીખ વગેર માહિતી માટે લેખ વાચો

ITBP ભરતી 2022

ભરતી સંસ્થાઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)
પોસ્ટનું નામ સબ-ઇન્સ્પેક્ટર (SI
ખાલી જગ્યા૩૫ થી વધુ
પરીક્ષા મોડ ઓનલાઇન
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખ16 -07-2022
 અરજીની છેલ્લી તારીખ ૧૪ -08-2022
સત્તાવાર વેબસાઈટwww.itbpolice.inic.in

અરજી ફી

  • જનરલ/ OBC/ EWS: ₹ 100/-
  • SC/ST: ₹ 0/-
  • ચુકવણી મોડ: ઓનલાઈન

મહત્વની તારીખો

ફોર્મ ભરવા ના શરુ : જુલાઈ 16, 2022

અરજી કરવાની છેલ્લી તારીખ : ઑગસ્ટ 14, 2022

વય મર્યાદા

  • ITBP SI ભરતી 2022 20-25 વર્ષ છે (14.8.2022 ના રોજ).

લાયકાત

  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.
પોસ્ટનું નામખાલી જગ્યાલાયકાત
SI નિરીક્ષક (પુરુષ)32 (UR- 7, SC-5, ST-2, OBC-15, EWS-3)ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.
SI નિરીક્ષક (સ્ત્રી)5 (UR-1, SC-1, OBC-3)ડિપ્લોમા ઇન સિવિલ એન્જી.

બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022 

ITBP ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં SI ભરતી 2022 નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
  • શારિરીક પરીક્ષણ
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડીકલ પરિક્ષા

ITBP ભરતી 2022 અરજી કેવી રીતે કરવી

અરજી કરવા માટે આ પગલાંઓ અનુસરો ITBP ભરતી 2022

  • સત્તાવાર સૂચનામાંથી પાત્રતા તપાસો
  • નીચે આપેલ ઑનલાઇન અરજી કરો લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

મહત્વ ની કડીઓ

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો