૧૦ અને ૧૨ પાસ ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્રારા પ્રકાશિત કરવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૮૬ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ની ખાલી પડેલી જગ્યાઓ પર છે. મિત્રો આજે અપને આ ભરતી વિશે ની તમામ માહિતી આ લેખ માં લઈશું. તો , મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
૧૦ અને ૧૨ પાસ ITBP કોન્સ્ટેબલ ભરતી 2022
સત્તાવાર વિભાગ | ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ |
પોસ્ટ નું નામ | કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ |
કુલ જગ્યા | ૧૮૬ |
અરજી કરવાની અંત્તિમ તારીખ | ૨૭/૧૧/૨૦૨૨ |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | itbpolice.nic.in |
પોસ્ટ પ્રમાણે જગ્યાઓ :
પોસ્ટ | કુલ જગ્યા |
---|---|
હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) | 58 |
કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) | 128 |
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.જેનું ઉમેદવારે અરજી કરતી વખતે દયાન રાખવું .
શૈક્ષણિક લાયકાત:
- કોન્સ્ટેબલ: 12 પાસ
- હેડ કોન્સ્ટેબલ: 10 પાસ
આ પણ વાંચો : Kuvarbai Nu Mameru Yojana 2022: કુંવરબાઈનું મામેરું યોજના, જાણો સંપૂર્ણ માહિતી
આ પણ વાંચો : Gujarat Forest Guard Recruitment 2022
પગાર ધોરણ :
હેડ કોન્સ્ટેબલ : ૨૫,૫૦૦ થી ૮૧,૧૦૦
કોન્સ્ટેબલ : ૨૧૭૦૦ થી ૬૯૧૦૦
આ પણ વાંચો : Gujarat University Recruitment 2022 |ગુજરાત યુનિવર્સીટી ભરતી ૨૦૨૨
અરજી કરવાની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે પોસ્ટ પર અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રીમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |