WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ITI CBT પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ ૨૦૨૨ @ncvtmis.gov.in

ITI CBT પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ ૨૦૨૨ :ITI CBT પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ ૨૦૨૨ તાજેતર માં ITIમાં CBT પરિક્ષા માટે હોલ્લ ટીકીટ બહાર પડેલ છે આ હોલ્લ ટીકીટ દ્રારા ઉમેદવાર પરિક્ષા આપી શકશે.આ પરિક્ષા NCVT બોર્ડ દ્રારા લેવામાં આવે છે. આ પરિક્ષાનું પ્રથમ સ્ટેપ છે.આ પરિક્ષા માં કમ્પ્યુટર બેસ પરિક્ષા ની યોજના તારીખ ૦૮.૦૮.૨૦૨૨ થી 30 .૦૮ ૨૦૨૨ સુધીમાં કરવામાં આવશે આજે અપને આ લેખમાં કઈ રીતે આ પરિક્ષા માટે હોલ ટીકીટ ડાઉનલોડ કરવી તેની તમામ માહિતી લઈશું .

ITI CBT પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ ૨૦૨૨ અંગે ની માહિતી

સંસ્થા મીનીસ્ટ્રી ઓફ સ્કીલ્લ અને ડેવલોપમેન્ટ બોર્ડ
પરિક્ષા નું નામITI CBT
પરીક્ષા મોડ ઓનલાઇન
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખ૦૮.૦૮.૨૦૨૨
 અરજીની છેલ્લી તારીખ ૩૦.૦૮.2022
સત્તાવાર વેબસાઈટhttps://www.ncvtmis.gov.in

ITI CBT પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ ૨૦૨૨ :

કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય 8મી ઓગસ્ટ 2022ના રોજ 1લા, 2જા, 3જા અને 4થા સેમેસ્ટર માટે ITI ડિપ્લોમા પરીક્ષા શરૂ થાય છે અને 30મી ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થવાનું છે. તેથી, દરેક વિદ્યાર્થીએ તેમની પરીક્ષા માં બેસવા માટે કોલ લટેર ની જરૂરીયાત ઉભી થશે એટલે પરીક્ષામાં ભાગ લેવા માટે ખૂબ જ આવશ્યક દસ્તાવેજ ગણે છે.

ITI CBT હોલ ટિકિટ ડાઉનલોડ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવી

  • પગલું 1: NCVT MIS @ ncvtmis.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • પગલું 2: હવે ટ્રેઇની પોર્ટલ ખોલો અને ટ્રેની પ્રોફાઇલ ખોલો.
  • પગલું 3: નોંધણી નંબર, પિતાનું નામ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • પગલું 4: તે પછી “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • પગલું 5: હવે તમે ITI CBT 2022 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • પગલું 6: CBT પરીક્ષામાં હાજર રહેવા માટે હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ લો.
ITI CBT હોલ ટિકિટ ડાઉનલોડ અહી કિલક કરો
સતાવાર વેબસાઈટ www.ncvtmis.gov.in

Leave a Comment