WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જૈન પાલક પનીર’નું શાક બનાવો, એક દમ સરળ રીત.

જૈન પાલક પનીર’નું શાક બનાવો, એક દમ સરળ રીત. :દરેક માણસ ને રજાના દિવસે કઈ સારી વાનગી ખાવાના ઈચ્છા રાખતા હોય છે.તો મિત્રો આજે તમને એક જોરદાર વાનગી બનાવવા ની રીત બતાવીશું તમે પણ ઘરે જ બનાવો સ્વાડીસ્ત વાનગી ઘરે જૈન પલક પનીર ખાવાની પડી જશે મજા રવિવાર હોય કે કોઈ મહેમાન ઘરે આવ્યા હોય બનાવો આ સાખ મહેમાન પણ ખાતા રહી જશે તો મત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને બનાવો તમારું મનપસંદ જૈન પનીર પાલીક નું શાક.

જૈન પાલક પનીર’નું શાક બનાવો, એક દમ સરળ રીત.

આ શાક બનાવ માટે નીચે પ્રમાણે ની સામગ્રી ની જરીર્યત પડે છે આ સામગ્રી તમારી લાવી પડશે આ સામગ્રી લાવી દેજો આ સામગ્રી ની લીસ્ટ નીચે પ્રમાણે છે.

જરીર પડતી સામગ્રી :

  • એક પાલક
  • એક કપ પનીર
  • એક નાની ચમચી આદુની પેસ્ટ
  • ત્રણથી ચાર લીલા મરચા
  • જરૂર મુજબ લાલ મરચું
  • હળદર
  • મીઠું
  • ગરમ મસાલો
  • ચાટ મસાલો
  • તેલ
  • તજ
  • લવિંગ
  • ટામેટાની પ્યૂરી

બનાવવાની રીત :

  • લસણ-ડુંગળી વગર પાલક પનીરનું શાક બનાવવા માટે સૌ પ્રથમ પાલકને બે પાણીથી બરાબર ધોઇને ગરમ પાણીમાં ઉકાળવા માટે મુકી દો.
  • પછી આ પાલકની મિક્સરમાં પ્યુરી બનાવી લો. તમે ઇચ્છો છો તો પાલક એકદમ ઝીણો સમારીને પણ તમે લઇ શકો છો.
  • વે પનીરના ટુકડા કરી લો અને એને ઘીમાં પહેલા ફ્રાય કરી લો. આમ કરવાથી પનીરનો ટેસ્ટ અને સ્મેલ સારી આવે છે. તમે ઇચ્છો છો તો પનીર પર ચાટમસાલો નાંખીને પણ ફ્રાય કરી શકો છો.
  • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે આમાં જીરું, લવિંગ, હિંગ, તજના ટુકડા નાંખો અને એક સેન્કડ માટે થવા દો.
  • ત્યારબાદ આદુની પેસ્ટ નાંખીને સાંતળી લો.
  • આદુની પેસ્ટ સંતળાઇ જાય એટલે એમાં ટામેટાની પેસ્ટ નાંખો અને તેલ છૂટ્ટુ ના પડે ત્યાં સુધી સાંતળી લો.
  • હવે આમાં પાલકની પ્યુરી નાંખો અને એમાં બધા જ મસાલા કરી દો.
  • છેલ્લે પનીર નાખીને 7 થી 8 મિનિટ માટે થવા દો.
  • તો તૈયાર છે લસણ ડુંગળી વગરનું પાલક પનીરનું શાક.
  • આ શાક પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ શાકમાં તમારે મસાલા ઉપડતા કરવાના રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે

માહિતી source gujarati.news18.com/

Leave a Comment