હવે મેળવો જાતિનો દાખલો ઓનલાઈન : સામાન્ય માણશ માટે સરકાર ના કોઈ પણ લાભ લેવા માટે અમુક પુરાવા ની જરૂર પડતી હોય છે જેમાં અપને આજે એમના એક પુરાવો જાતિનો દાખલો છે આ માટે લોકો એ ખુબ સરકારી ઓફીસ ના ધક્કા ખાવા પડતા હોય છે. માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઓનલાઈન મેળવો જાતિનો દાખલો આ માટે સુ જોઈશે પુરાવા કયા પોર્ટલ પર જવું એ તમામ માહિતી આ લેખ માં આજે અપને લઈશું.
હવે મેળવો જાતિનો દાખલો ઓનલાઈન : આ જાતિનો દાખલો બે કેટેગરીના લોકો ને આપવામાં આવે છે ૧. અનુસુજીત જતી અને બક્ષી પંચ આ દાખલાને કાસ્ટ સતીફિકેટ પણ કહેવામાં આવે છે. આ દાખલા નો ઉપયોગ બાળકોના શિષ્યવૃતિ માટે , સરકાર ની કોઈ પણ યોજના નો લાભ મેળવવા માટે અને ઘણી બધી જગ્યા એ થાય છે.
હવે મેળવો જાતિનો દાખલો ઓનલાઈન :
યોજના કે લાભ નું નામ | જાતિનોદાખલો ઓનલાઈન મેળવવો |
બોર્ડ | ગુજરાત સરકાર હેઠળ |
વિભાગ | સામાજિક ન્યાય વિભાગ |
વેલેડીટી | આજીવન માન્ય sc માટ બીજામાટે ૩ વર્ષ |
ફોર્મ ભરવાનો મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.digitalgujarat.gov.in |
ઓનલાઈન જાતિનો દાખલો મેળવવા માટે જરુરી પુરાવા :
આ દાખલો મેળવવા માટે અરજદારે અમુક પુરાવા રજુ કરવા પડે છે જેવા કે રહેઠાણ નો પુરાવા ફોટો ID ના પુરાવા વગેરે કયા કયા પુરાવા આ દાખલા માટે યોગ્ય ગણાશે તે નીચે મુજબ આપેલ છે.
૧. રહેઠાણ ના પુરાવા
રહેઠાણ ના પુરાવા એટલે કે જે પુરાવા માં તમારું સરનામું આવે છે તેવા દરેક પુરાવા રહેઠાણ ના પુરાવા કહેવાય છે. જેમાં રેસાન કાર્ડ , લાઈટ બીલ , વેરા પાવતી , પાન કાર્ડ વગેરે
૨. ઓળખ ના પુરાવા
ઓળખના પુરાવા એટેલે કે જેને દ્રારા અધિકારી તમને ઓળખી સકે કે જે વ્યક્તિ નો દાખલો આપવામાં આવી રહ્યો છે તે પોતે જ છે . જેમાં આધાર કાર્ડ , ચુંટણી કાર્ડ , કોલેજ નું કાર્ડ વગેરે કાર્ડ ઓળખના પુરાવા કહેવાય છે.
૩.જાતિને લગતા પુરાવા :
આ પુરાવા એટલે એવા પુરાવા કે જેના તમારી જતી નો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. જેમાં એલ.સી ,અરજદાર ના પિતા નો જાતિનો દાખલો કે ચુંટણી કાર્ડ કે જન્મ નોન દાખલો કોઈ પણ એક જરૂર જોવી જોઈએ.
જ્ઞાતિ અંગે નું સોગનનામું અને મૂળનિવાસી નું હોવાનું અરજદારે જરૂરી પુરાવો હોવો ખુબ જરીરી છે.
ઓનલાઈન જાતિનો દાખલો મેળવવા માટે અરજી કેવી રીતે કરવી :
ઓનલાઈન જાતિનો દાખલો મેળવવા માટે અરજી નીચે પ્રમાણે ના પગલા પરથી કરી શકો છો .
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ .https://www.digitalgujarat.gov.in
- ત્યારબાદ તેમાં મેનુ માં સર્વિસ નામના મેનુ પર કિલક કરો
- તેમાં તમને SCBC નો મેનુ દેખાશે તેમાં ક્લિક કરો.
- તેમાં જતા તમને અરજી કરવા માટે અહી કિલક કરો તેવું દેખાશે.
- તેમાં તમને લોગીન કરવાનું મેનુ દેખાશે તેમાં પ્રાથમિક માહિતી થી લોગીન કરો.લોગીન ના હોય તો તેમાં નવું લોગીન તમારે બનવું પડશે.
- તેમાં જરૂરી માહિતી સાથે ફ્રોમ ભરી દેવું
- ત્યાર બાદ જરુરી ફી ની ભરપાઈ કરો
- ત્યાર બાદ તમે ભરેલ માહિતી પરથી તમને નજીકની કચેરીથી જાતિનો દાખલો મળી જશે.
ઓનલાઈન જાતિનો દાખલો મેળવવા માટે મહત્વ ની કડીઓ .
આ દાખલો મેળવવા માટે નીછે આપેલી કડીઓ દ્રારા તમને આ દાખલા ના જરૂરી માહિતી કે અરજી કરીં શકો છો.
સત્તાવાર વેબસાઈટ : અહી કિલક કરો