જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા ભરતી 2022 : તાજેતર માં જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા નવી ભરતી માટે જાહેરાત રજુ કરવા માં આવી છે આ ભરતી માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તે પોતાનું ફોર્મ નક્કી કરેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે પોહ્ચાડવા ના રહશે .
જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા ભરતી 2022 : ને લગતી તમામ માહિતી જેવી કે કે પરીક્ષા ફી , લાયકાત , ફોર્મ ભરવાની છેલી તારીખ , વય મર્યદા વગેરે માહિતી નીચે લેખ માં આપેલ છે તો આગળ વાચવા વિનતી .
જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા ભરતી 2022
ભરતી બોર્ડ | જીલ્લા પંચાયત ભરૂચ |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
ટોટલ જગ્યા | ૦૧ જગ્યા |
ભરતી સ્થાન | ભરૂચ, ગુજરાત |
ભરતી પ્રકીર્યા | ઓફલાઈન |
અરજીની છેલ્લી તારીખ | ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (અંદાજીત) |
અધિકૃત વેબસાઇટ | https://bharuchdp.gujarat.gov.in/ |
પોસ્ટ નામ
- કાયદા સલાહકાર
જગ્યાઓ
- 01 જગ્યા
શૈક્ષણિક લાયકાત
(૧) સરકાર માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B)
(૨) વકીલાતની કામગીરીનો લઘુત્તમ પાંચ વર્ષનો અનુભવ તે અનુભવ પૈકી નામ. હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
(૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
આ પણ વાચો : IBPS દ્રારા બેંક માં આવી ભરતી ૨૦૨૨
વય મર્યાદા
- 50 વર્ષ
પગાર ધોરણ
રૂ.૬૦,૦૦૦/- સરકાર ના નિયમ મુજબ
અરજી કઈ રીતે કરવી?
- જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તેમને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલવાના રહશે .
મહત્વપૂર્ણ તારીખ
- અરજીની છેલ્લી તારીખ : ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (અંદાજીત)
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
હમારા હોમ પેજ પર જવા | Click Here |