જીલ્લા પંચાયત પાટણ કાયદા સલાહકાર ભરતી ૨૦૨૨ : જીલ્લા પંચાયત પાટણ દ્વારા તાજેતર માં વિવિધ કાયદા સહલાકાર ની જગ્યા ઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ લાયકાત ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેમને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ લઈ આપેલ સરનામાં પર રૂબરૂ જઈ જાહેરાત પ્રકાશિત તારીખ પછી ૧૫ દિવસ ની અંદર પોહ્ચાડવાના રહેશે . આ ભરતી ની અરજી કરવા માટે તમામ માહિતી અહી નીચે મુજબ આપેલી છે અને વધુ માહિતી માટે આપેલ સતાત્વાર જાહેરાત પણ જોઈ શકો છો અને દરેક ઉમેદવારે સત્તાવાર જાહેરાત જોઈ ને પછી જ અરજી આપવા જવું એની ખાસ નોધ લેવી .
જીલ્લા પંચાયત પાટણ કાયદા સલાહકાર ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | જીલ્લા પંચાયત પાટણ |
પોસ્ટનું નામ | કાયદા સહલાકાર |
ટોટલ જગ્યા ઓ | ૦૧ |
નોકરી નું સ્થળ | પાટણ .ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત બહાર પડ્યા ના ૧૫ દિવસ ની અંદર અરજી કરવાની રહેશે |
સત્તાવાર સાઇટ | patandp.gujarat.gov.in |
પોસ્ટ:
- કાયદા સહલાકાર ની પોસ્ટ છે
શૈક્ષણિક લાયકાત:જીલ્લા પંચાયત પાટણ કાયદા સલાહકાર ભરતી ૨૦૨૨
- આ ભરતી ની અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈ અને સાથે (LLB) એલ એલ બી અને ઓછા માં ઓછો પાંચ વર્ષ નો કાયદા નો અનુભવ હોવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ ના કેસો નો અનુભવ હોવો જોઈએ અને CCC કોમ્પુટર નો કોર્સ કરેલો એનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા:
- જીલ્લા પંચાયત પાટણઆ ની કાયદા સલાહકાર ની આ ભરતી માટે મહતમ ૫૦ વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ:
- માસિક ૬૦,૦૦૦ રૂપિયા એકત્રિત પગાર ફિક્ષ હોય છે
પસંદગી પ્રક્રિયા:
- આ ભરતી માટે લાયક ઠેરેલ ઉમેદવારે ઉપર ની સુચના ઓ વાંચી નિયત ફોરમેટ માં અરજી કરી શકે છે તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી સાથે મોકલી શકે છે.
અડ્રેસ:
- જિલ્લા વિકાસ અધિકારી,
- જિલ્લા પંચાયત – પાટણ,
- વધુ માહિતી માટે સત્તાવારજાહેરાત જોઈ શકો છો.
મહત્વ પૂર્ણ તારીખ:
- જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત પ્રકાશિત તારીખ –૨૯/૯/૨૦૨૨ છે
મહત્વ ની કડીઓ:
સત્તાવાર જાહેરાત | અહિયાં ક્લિક કરો |
HomePage | આહિયા ક્લિક કરો |