Jio-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન,365 દિવસની વેલિડિટી: આજે અપને રીચાર્જ માટે માસ્ટર પ્લાન માટે વાત કરીશું દરેક વ્યકિતને દર મહીને મોબાઈલ ના રીચાર્જ માટે જોવું પડતું હોય છે આ સમસ્યા ને દુર કરવા આજે અપને માસ્ટર પ્લાન વિશે વાત કરીશું જેને લીધે તમને ઓછા રૂપિયા માં એક વર્ષ નું પ્લાન અને બધી જ સેવા ઓ મળી રહે જેવી કે કોલ્લ , મેસ્સેજ અને નેટ જેવી દરેક સેવા મળી રહેશે સીમ તમારું હોય જીઓ , ઐરટેલ ,VI કે BSNL બધા જ સીમ માં આ પ્લાન ની સેવા મળશે . આ પ્લાન તમને દર મહીને રીચાર્જ કરવાની સમસ્યા માંથી બહાર કાઢી દેશે. આ પ્લાન ની તમામ માહિતી માટે આ લેખ સંપૂર્ણ વાચવા વિનાતીં છે.
Jio-Airtel-Vi-BSNL રીચાર્જ માટે માસ્ટર પ્લાન :
વારંવાર રિચાર્જ કરાવવાનું ટેન્શન દૂર થઈ જશે જો તમે આ પ્લાન પર એકવાર નજર કરશો. આ પ્લાન્સ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. દરેક સીમ માં આ સેવા મળી રહે છે . તો આજે આ અપણે આ પ્લાન વિશે વિસ્તૃત માં ચર્ચા કરીશું અલગ અલગ સીમ માટે અલગ-અલગ પ્લાન બહાર પાડવામાં આવેલ છે જે નીચે પ્રમાણે અપેલા છે.
જીઓ સીમ ના ધરાવતા લોકો માટે :
io-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન : જીઓના યુઝર માટે આ પ્લાન ની કીમત રીપિયા ૧૫૯૯ રાખવામાં આવેલી છેજેમાં તમને ૩૬૫ દિવસે ની વેલેડીતી મળશે અને શાથે અનલીમીટેડ કોલ કે વાત તમે કરી શકો છો. સાથે તેમાં 3600 સુધી ફ્રી મેસેજ અને ૨૪ GB વધારે ઝડપ વાળો જબરદસ્ત ડેટા પણ આપવામાં આવે છે. ડેટા પૂરો થયા બાદ નેટ ની ઝડપ 64Kbps રહી જાય છે. આ સિવાય JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સની સુવિધા પણ આ પ્લાનમાં આપવામાં આવી રહી છે. તેની વેલિડિટી પણ 365 દિવસ છે. તો મિત્રો તમે પણ આ પ્લાન વિશે વધુ માહિતી માટે જીઓ ના રીચાર્જ પ્લાન માં મળી સકે છે.
ઐરટેલ સીમ ધરાવતા લોકો માટે :
io-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન : આ વાત કેત્તા મને ખુશી થયા છે કે ઐરટેલ સીમ માટે પણ ૩૬૫ દિવસ માટે નો પ્લાન આવ્યો છે જેની રકમ રીપિયા ૧૭૯૯ જેટલી રાખવામાં આવેલી છે. આ પ્લાન ની અંદર કોઈ પણ નંબર પર અનલીમીટેડ વાતો કરી શકો છો તથા તમને સાથે ૨૪ GB જેટલો ડેટા પણ ઉપયોગ માટે આપવામાં આવે છે. સાથે-સાથે મેસેજ ની સુવુધા પણ આપવામાં આવે છે આ મેસેજ તમે માં ૩૬૦૦ જેટલા તમે ફી માં કસીર શકો છો. ડેટા ના ઉપયોગ માં આપેલ ડેટા પૂરો થતા અમુક ચાર્જ લાગે છે જ દયાન માં લેવું .આ કંપની તમને 30 દિવસ એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ સબ્સક્રિપ્શન આપી રહી છે. તો ત્રણ મહિના માટે ફ્રી એપોલો 24/7 સર્કિલ શો એકેડમી પર ફ્રી માં આપી રહી છે.તથા તમને FASTEGની સુવિધામાં કેશબેક પણ મળી સકે છે અને સંગીત ની અપ્પ્સ પણ આ કંપની તમને આ પ્લાન માં આપી રહી છે.તો આજે જ આ પ્લાન ની માહિતી તમારા નજીક ના સેલર જોડે લો.
રીચાર્જ માટે માસ્ટર પ્લાન VI ના સીમ માટે :આ સીમ માટે પણ આવા જબરદસ્ત પ્લાન આવ્યા છે જેની જાણ તમારી સુધી નથી. આ સીમ માટે આ પ્લાન ની કીમત રીપુયા ૧૭૯૯ રાખવામાં આવેલી છે. આ સીમ માટે પણ ઉમર જણાવ્યા મુજબ ૩૬૦૦ મેસેજે અને ૨૪ GB અને અનલીમીટેડ કોલ આપવામાં આવ્યા છે. પણ આ કંપની સાથે VI મુવી અને ટીવી એપ નું એક્સેસ સાથે આપે છે જેની સીમ ધારકો એ ખાસ નોધ લેવી જોઈએ.
રીચાર્જ માટે માસ્ટર પ્લાન BSNL ના સીમ માટે :
આ કંપની ના સીમ ધારકો ને આ ૩૬૫ દિવસ નો પ્લાન ફક્ત રીપુયા ૧૪૯૯ માં પડે છે જેમાં અનલીમીટેડ વાતો કરી શકો છો સાથે ૨૪ GB હાઈ સ્પીડ ડેટા મળી રહે છે સાથે આ તમને રોજ ના 100 જેટલા મેસેજ પણ કરી શકો છો. બીજી કંપની આ સેવા (SMS ની સેવા ) લીમીટેડ હોય છે. આ કંપની માં સેવા પર ધારકો ની નજર રહેશે
આ પ્લાન ની વધુ માહિતી માટે તમે નજીક ના સેલર નો સંપર્ક કરો અથવા જેતે સીમ ના કસ્ટમર કેરે માં માહિતી મેળવો અથવા નજીકની સીમ ઓફીશ માં માહિતી મેળવી શકો છો .