મેટાને ટક્કર આપશે જિયો:કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાની સ્કિલ દેખાડવા મળશે વધુ એક સ્ટેજ

મેટાને ટક્કર આપશે જિયો: કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાની સ્કિલ દેખાડવા મળશે વધુ એક સ્ટેજ : મિત્રો આજ ના જમાના તમને ખબર જ હશે કે શોર્ટ વિડીઓ અત્યારે Instagram અને YouTube તથા ફેસબુક જેવા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે . આ પ્લેટફોર્મ પર લોકોપ ટૂંકા વિડીઓ બનાવી ને પોતાના લોકપ્રિયતા વધરવા ની સાથે પૈસા પણ કમાઈ રહ્યા છે .

આ પેલ્ત ફોર્મ ને ટક્કર આપવા jio  બનાવી રહ્યું છે નવી યોજના અને લઇ ને આવી રહ્યું છે શોર્ટ વિડીઓ પ્લેટફોર્મ રોલિંગ સ્ટોન ઇન્ડિયા, ક્રિએટિવલેન્ડ એશિયા અને જિયો પ્લેટફોર્મ્સે મળીને ‘પ્લેટફોમ’ નામની એક શોર્ટ વીડિયો એપ લોન્ચ કરશે. આ પ્લેટફોર્મ કન્ટેન્ટ  બનવા વાળા  વય્ક્તિ માટે બનવા માટે આવ્યું છે આ એપ દ્વારા લોકો ને મનોરજન ની સાથે પૈસા કમાવા ની તક પણ મળશે .

આ પ્લેટફોર્મ કોના માટે બનવા માં આવ્યું છે 

આ પ્લેટફોર્મ એપ્લિકેશનમાં ક્રિએટર્સ, સિંગર્સ, એક્ટર્સ, મ્યુઝિશિયન્સ, ડાન્સર્સ, કોમેડિયન, ફેશન ડિઝાઇનર્સ અને કલ્ચરલ ઇન્ફ્લુએન્સર બનવા માગતા દરેક વ્યક્તિ આવી શકે. ક્રિએટર્સની પ્રોફાઇલ્સમાં ‘Book Now’ બટન હશે, જે યૂઝર્સ, ચાહકો અને બ્રાન્ડ્સને કલાકારો સાથે વાતચીત કરવાની અને તમામ પ્રકારની ભાગીદારીનાં જીગ્સ માટે ઝડપથી બુક કરાવી શકશે. ક્રિએટર્સને રોલિંગ સ્ટોન ઇન્ડિયાના ડિજિટલ એડિટોરિયલ્સમાં પણ દર્શાવવામાં આવશે, પ્રીમિયમ વેરિફિકેશન મળશે અને ઇન-એપ બુકિંગ દ્વારા તેમનાં સ્કિલને મોનેટાઈઝ કરવામા આવશે.

પ્લેટફોમ’ લાઇવ થશે

જિયો પ્લેટફોર્મ્સનાં CEO કિરણ થોમસે આ જાહેરાત અંગે કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે, ‘જિયો પ્લેટફોર્મ્સ ખાતે અમારું મિશન ડેટા, ડિજિટલ અને અત્યાધુનિક ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરીને અમારા ગ્રાહકો માટે નવેસરથી કલ્પનાશીલ સોલ્યુશન્સ અને અનુભવો તૈયાર કરવાનું છે . આ પ્લેટફોર્મ જાન્યુઆરી 2023માં ‘પ્લેટફોમ’ લાઇવ થશે

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો