jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત્વ કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ઘણા બધા ફાયદા આપવામાં આવ્યા છે આ પ્લાન માં ગ્રાહકો ને ૮૪ દિવસ લાભ મળશે આ લાભ ગ્રાહકો ને ખુબ સસ્તો સાબિત થઇ સકે છે આજે અપને આ પ્લાન વિશે ની તમામ માહિતી લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
jioનો મેઘા ઓફર 84 દિવસ નો જબરદસ્ત પ્લાન
Pack validity | 84 days |
Total data | 6 GB |
Data at high speed (Post which unlimited @ 64 Kbps) | 6 GB |
Voice | Unlimited |
SMS | 1000 |
Jio Apps & other subscription | JioTV JioCinema, JioSecurity JioCloud |
આ પણ વાંચો : SBI SCO ભરતી 2022 , જાણો અરજી કઈ રીતે કરવી ?
jioનો મેઘા ઓફર ફાયદા :
આં પ્લાન માં જીઓ ના ગ્રાહકો ને ૮૪ દિવસ ની વેલેડીતી મળેશે સાથે કુલ 6 gb ડેટા વાપરવા માટે મળશે અને વધુ ડેટા જોઈતો હોય તો તમે ડેટા ઉમેરી શકો છો. તથા ૧૦૦૦ મેસેજ ની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય અન લીમીટેડ કોલ ૮૪ દિવસ માટે આપવામાં આવે છે.તથા જીઓ tv જેવા અપ્પ પણ સાથે ફી માં આપવામાં આવે છે . તો મિત્રો આજે આ પ્લાન ચેક કરી રીચાર્જ કરો
કેવી રીતે રિચાર્જ કરવું :
આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.
આ પણ વાંચો :# SSC CHSL Notification 2022 PDF Application Form Date [ Post 4500 ]
- MyJio એપ ખોલો.
- તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
- રિચાર્જ પર ક્લિક કરો.
- ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
- રૂ.395 પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
ઉપર ના પ્લાન ના રીચાર્જ કરતા પેલા એક વાર ચેક કરી લેવા વિનતી છે આ માહિતી તમારા જાણ સારું છે આ પ્લાન નો ઉપયોગ કરતા પેહલા જેતે સીમ કંપની એપ કે રીચાર્જ કરતા અધિકારી સાથે તપાસ કરી લેવી.