JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન,119 માં મળશે બધી જ સેવા.

JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન : તાજેતર Jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં jio કંપનીએક દમ સસ્તો ગણવામાં આવ્યો છે.આ પ્લાન નવો બજાર માં મુકવામાં આવ્યો છે. આ પ્લાન વિષે આજે અપને બધી જ માહિતી મેળવીશું.

JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન

વેલીડીટી૧૪
ડેટા21 GB
કોલઅનલિમિટેડ
રોજ નું ડેટા1.5 GB
SMS100 રોજના
પ્લાન ની કીમત૧૧૯
જીઓ ના ગ્રાહકો માટે આ પ્લાન એક દમ સસ્તો અને સારો પ્લાન છે આ પ્લાન માં જીઓ કાર્ડ ધારકો ને રૂપિયા ૧૧૯ માં બધી જ સેવા મળી રહે છે અને જેની પાસે નાણા નો અભાવ છે તેવા લોકો માટે આ પ્લાન ખુબ ઉપયોગી નીવડે છે આ પ્લાન માં સારું એવું ડેટા પ્લાન પણ મળી રહે છે.

આ પ્લાન માં રોજ નું 1.5 જેટલું ડેટા વાપરવા માટે મળે છે અને સાથે અનલીમીટેડ કોલ પણ મળે છે સાથે રોજના sms ની સેવા પણ મળે છે આ રીચાર્જ તમે કોઈ પણ એપ કે જીઓ એપ દ્રારા પણ કરી શકો છે જીઓ એપ દ્રારા નીચે આપેલ રીત થી તમે કરી શકો છો.

Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :

  1. રિચાર્જ પર ક્લિક કરો.
  2. પ્લાન પસંદ કરો.
  3. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  4. ત્યારબાદ, Payment કરો.
પ્લાન ની વધુ માહિતી માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો