WhatsApp ગ્રૂપમાં જોડાવો!

JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન,૯૦ દિવસ ની વેલીડીટી, મળશે જબરદસ્ત ડેટા

JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન : તાજેતર Jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં jio કંપની c આપે છે.આ પ્લાન નવો બજાર માં મુકવામાં આવ્યો છે. આ પ્લાન વિષે આજે અપને બધી જ માહિતી મેળવીશું.

JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન

વેલીડીટી ૯૦ દિવસ
ડેટા 180 GB
કોલ અનલિમિટેડ
રોજ નું ડેટા ૨ gb
SMS100 રોજના
પ્લાન ની કીમત ૭૪૯

રિલાયન્સ જિયોનો નવો રૂ. 750 પ્રીપેડ રિચાર્જ પ્લાન વપરાશકર્તાઓને દરરોજ ૧૦૦ SMS સાથે 2GB દૈનિક ડેટા અને ૯૦ દિવસ માટે અમર્યાદિત કૉલિંગનો લાભ આપે છે. ખાસ વાત એ છે કે આ Jioનો પહેલો પ્લાન છે, જે પૂરા ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. અત્યાર સુધી Jioનો પ્લાન માત્ર 84 દિવસનો હતો. જે અંતર્ગત 90 દિવસ માટે યૂઝર્સને 100MB ડેટા આપવામાં આવી રહ્યો છે.આ

Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :

  1. રિચાર્જ પર ક્લિક કરો.
  2. પ્લાન પસંદ કરો.
  3. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  4. ત્યારબાદ, Payment કરો.

આ પણ વાંચો : Read Along By Google : સરળ રીતે ગુજરાતી ભાષા શીખવા માટેની શ્રેષ્ઠ એપ

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

પ્લાન ની વધુ માહિતી માટે અહી ટચ કરો
હોમ પેજ અહી ટચ કરો

Leave a Comment