દરરોજ 2.5GB ડેટા JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન : તાજેતર Jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં jio કંપની c આપે છે.આ પ્લાન નવો બજાર માં મુકવામાં આવ્યો છે. આ પ્લાન વિષે આજે અપને બધી જ માહિતી મેળવીશું.
દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ
PLAN PRICE | 349 |
Pack validity | 30 Days |
Total Data | 75 GB |
DAILY DATA | 2.5 GB/Day |
VOICE | Unlimited |
SMS | 100 SMS/day |
દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ :
ઉપર જણાવ્યા અનુશાર આ પ્લાન ની કીમત ફક્ત ૩૪૯ રૂપિયા જ છે અને તેમાં તમને 30 દિવસ ની વેલેદિતી મળી રાહે છે બીજા બધા જ પ્લાન માં તમને ૨૮ દિવસની જ સુવીધ અમાડે છે પણ આં પ્લાન માં તમને 30 દિવસ ની વેલેડીટી મળે છે તથા સાથે તમને રોજ ના 100 sms પણ મળી રહે છે અને રોજ નું ૨.૫ gb ડેટા પણ મળે છે. આ પ્લાન ની કીમત ને જોતા આ બધું જ એક દમ સસ્તું સાબિત થાય છે . મિત્રો જો તમે પ્લાન ની માહિતી નથી જાણતા આજે જ તમારા વિસ્તાર ના જીઓ કેન્દ્ર પર વિઝીટ કરો
રીચાર્જ કઈ રીતે કરશો ?
આ પ્લાન નું રીચાર્જ તમે કોઈ પણ અપ્પ કે નજીક ના જીઓ સેન્ટર પર થી માહિતી મેળવી કરાવી શકો છો આ પ્લાન માટે તમે કોઈ પણ ઓનલાઈન એપ્પ્સ જેવી કે G-pay, Phone Pay, Paytm વગેરે પર થી પણ કરી શકો છો. મિત્રો રીચાર્જ કરતા પહેલા નજીક ના જીઓ સેન્ટર કે અધિકૃત સેન્ટર થી એક વાર માહિતી મેળવી લેવી.
ઉપર જણાવ્યા અનુસાર તમે એપ્પ થી તો રીચાર્જ કરી શકો છો પણ તમે જીઓ એપ થી રીચાર્જ કરી શકો છો કઈ રીતે જીઓ એપ થી રીચાર્જ કરશો તે નીચે મુજબ આપેલ છે.
Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી