JIOનો સૌથી સસ્તો પ્લાન મળશે તમામ લાભ : જીઓ દ્રારા એક દમ સસ્તો પ્લાન જાહેર કર્યો છે આ પ્લાન માં તમને બધી જ સેવા મળશે જેવી મોઘા પ્લાન માં મળે છે તો તમે પણ આવા પ્લાન વિષે નથી જાણતા આજે આં લેખ ને સર્પૂર્ણ વાંચો અને જાની લો તમામ માહિતી આ પ્લાન ની કીમત ૧૨૫ રૂપિયા છે જેમાં તમને બધી જ સેવા મળી રહે છે અને સાથે ૨૩ દિવસ ની વેલેડીતી પણ મળે છે. મિત્રો તમે આ પ્લાન ની માહિતી મેળવવા માંગો છો તો આ લેખ ને પૂરો વાંચો.
JIOનો સૌથી સસ્તો પ્લાન મળશે તમામ લાભ
PRICE | 125 |
Pack validity | ૨૩ days |
Total data | 11.5 GB |
DAILY DETA | 0.5 GB/day |
Voice | Unlimited |
SMS | 300 |
JIOનો સૌથી સસ્તો પ્લાન મળશે તમામ લાભ
આ પ્લાન માં ગ્રાહકો ને ૨૩ દિવસ નીવેલેદીટી મળે છે સાથે અનલીમીટેડ કોલિંગ ની પણ સેવા મળે છે સાથે ટોટલ ૧૧.૫ GB દેતા પણ મળે છે આ પ્લાન અત્યાર સુધી ના પ્લાન માં સૌથી સસ્તો પ્લાન છે આ ના જેવો પ્લાન ફક્ક્ત જીઓ ફોન માટે ઉપયોગી છે આ પ્લાન માં રોજ નું ૫૦૦ MB દેતા વાપરવા મળે છે જે લોકો ને નેટ નો ઉપયોગ ઓછો હોય તેવા લોકો આં પ્લાન ખુબ ઉપયોગી નીવડી સકે છે આ પ્લાન નું રીચાર્જ તમે કોઈ પણ અપ થી કે જીઓ એપ થી પણ કરી શકો છો જીઓ એપ થી કઈ રીતે કરવી એ નીચે પ્રમાણે આપેલી છે.
કેવી રીતે રિચાર્જ કરવું :
આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.
- MyJio એપ ખોલો.
- તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
- રિચાર્જ પર ક્લિક કરો.
- ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
- રૂ.395 પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.