જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ : તાજેતરમાં જુનાગઢ જીલ્લા દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી વેટરનરી ડોક્ટર, સ્ટેશન ફાયર ઓફિસર અને સબ ફાયર ઓફિસર ના પદ માટે ભરવામાં આવશે. આ ભરતી ની છેલ્લી તારીખ ૧૭.૦૮ .૨૨ છે તો લાયક ઉમેદવારો એ અંતિમ તારીખ પહેલા આ ભરતી ની અરજી કરી દેવી આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ મહીતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને પૂરો વંચવા તમને અમારી નમ્ર વિનતી છે.
જુનાગઢ નગરપાલિકા માં(JMC) ભરતી ૨૦૨૨:
સંસ્થાનું નામ | જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેસન |
પોસ્ટનું નામ | વેટરનરી ડોક્ટર સ્ટેશન ફાયર ઓફિસર સબ ફાયર ઓફિસર |
કુલ જગ્યાઓ | ૦૩ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૭ /૦૮ ૨૦૨૨ |
અરજી મોડ | ઓફ લાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://junagadhmunicipal.org/ |
જુનાગઢ નગરપાલિકા માં(JMC) ભરતી ૨૦૨૨ માટે લાયકાત :
જુનાગઢ નગરપાલિકા માં(JMC) ભરતી ૨૦૨૨ : આ ભરતી માટે નીચે પ્રમાણે નું લાયકાત જરૂરી છે ત્રણ પદ માટે અલગ અલગ લાયકાત રાખવામાં આવેલી છે.
વેટરનરી ડોક્ટર : આ પદ માટે બોર્ડ દ્રારા માન્ય યુનિવર્સીટી થી વેટરનરી ડોક્ટર માટે નું બેચલર ઓફ સાયન્સ અને અનીમલ હબબંદરી ની ડીગ્રી ધરાવતો હોવો જોઈએ તથા તે ગુજરાત ના કૌસેલીન માં સ્થાન ડરાવતો હોવો જઈએ.
સ્ટેશન ફાયર ઓફિસર,સબ ફાયર ઓફિસર : આ પદ માટે જરૂરિ માન્ય યુનિવર્સીટી દ્રારા બેચલર અને ફાયર માટે નો કોર્ષ કરેલો હોવો જોઈએ તથા કમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ.વધુ માહિતી માટે આપેલ સત્તાવાર વેબ પર જાઓ.
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ માટે વય મર્યાદા :
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ : આ ભરતી માટે બધા જ પદ માટે છેલ્લી ઉમર ૩૫ વર્ષ છે ત્યાં સુધી ના ઉમેદવારો આ અરજી કરી સકે છે.આ ઉમર છેલી તારીખ સુધી ગણવામાં આવશે.
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ માટે પગાર ધોરણ :
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ : માટે પગાર ધોરણ નીચે પ્રમાણે આપેલું છે આ ભરતી હંગામી ધોરણે કરવાની છે તેની અરજી કરતા એ ખાસ નોધ લેવી.
- વેટરનરી ડોક્ટર : ૪૫૦૦૦ ફિક્ષ
- સ્ટેશન ફાયર ઓફિસર : ૩૧૩૪ ફિક્ષ
- સબ સ્ટેશન ફાયર ઓફિસર : ૧૯૯૫૦ ફિક્ષ
આ ભરતી કારમી ધોરણે નથી એટેલે કરાર આધારિત કરવામાં આવશે.
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ માટે પસંદગી પ્રોસેસ :
આ ભરતી માટે અરજદારે જાતે જ અરજી કલેકટર ઓફીસ માં જમા કરવાની રહેશે.ત્યાર બાદ નંબર પ્રમાણે પર્સનલ પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને પછી ઉમેદવારે ને પસંદ કરવામાં આવશે.
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ માટે અરજી કેવી રીતે કરવી :
આ ભરતી માટે અરજદારે જાતે ઓફલાઈન માં કલેકટર ઓફીસ માં જઈ અરજી આપવાની રહેશે . ત્યાર બાદ તમને વોક ઇન INTERVIEW માં જવાનું રહેસે. આ અર્જીકારતી વખતે તમારા અનુભવના અને જરુરી બીજા પુરાવા પણ બીડાણ કરવાના રહેસે.
જુનાગઢ નગરપાલિકા માં ભરતી ૨૦૨૨ મહત્વ ની કડીઓ
આ ભરતી માટે ની મહત્વ ની કડીઓ નીચે પ્રમાણે આપેલી છે.
જાહેરાત : અહી ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈડ :અહી કિલક કરો