WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કચ્છ મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૧૦.૧૦.૨૦૨૨

કચ્છ મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ : તાજેતરમાં મધ્યાન ભોજન યોજના માટે ૧૧ માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી કચ્છ જીલ્લા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી ઓફલાઈન મોડ માં કરવાની રહેશે આજે અપણે આ લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી લઈશું . જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવાની રીત અને ક્યાં સુધી મળશે પગાર. તો મિત્રો આ માટે ની તમામ માહિતી માટે આ લેખ વાંચવાનું ચુકાસો નહિ.

કચ્છ મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨

સંસ્થાનું નામમધ્યાન ભોજન યોજના
જાહેરાત ક્રમાંક
પોસ્ટપ્રોજેક્ટ કો-ઓડીનર
જગ્યાઓ01 પોસ્ટ
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની પ્રક્રિયાઓફલાઈન
નોકરી નું સ્થાનકચ્છ
અરજી કરવાની છેલ્લી તારીખ૧૦.૧૦.૨૦૨૨

કચ્છ મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ :આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછુ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા CCC ની પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ૨ વર્ષ થી વધુ અનુભવ ધરાવતો હોવો જોઈ. આ બહાર ના ઉમેદવાર લાયક ગણાશે નહિ

આ પણ વાંચો : GPSC નાયબ સેક્સન અધિકારી પરિક્ષા(DY. SO ) કોલ લેટર શરુ

આ પણ વાંચો : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022, બેંક માં નોકરી લેવાની ઉતમ તક@ bankofbaroda.in

પગાર ધોરણ :

આ ભરતી માટે મધ્યાન ભોજન યોજના દ્રારા રૂપિયા ૧૦,૦૦૦ નક્કી કરવામાં આવેલ છે. જે દર માસે પસંદ થયેલ ઉમેદવારે ને મળવા પાત્ર રહેશે.

પસંદગી ની પ્રકિયા :

આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી પસંદગી કરવામાં આવશે.

  • અરજી કરવી
  • ત્યાર બાદ અરજીના આધાર પર મેરીટ મુકવામાં આવશે .
  • ત્યાર બાદ ઈન્ટરવ્યું લેવામાં આવશે.
  • ત્યાર બાદ ઉમ પસંદ થયેલ ઉમેદવાર નું લીસ્ટ કલેકટર ઓફીસ ના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.

અરજી કરવાની રીત ;

  • આ ભરતી માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જે તારીખ ૨૨.૦૮.૨૨ ના રોજ 6.૧૦ કકક સુધી ઓફીસ પર પોહચી જાય તેમ મોકલવાની રહેરે ત્યાર પછી ની અરજી માન્ય ગણવામાં આવશે નહિ.
  • અરજી કલેકટર ઓફિસે મોકલવાની રહેશે .
  • અરજી સાથે તમારા તમામ પુરાવા અને અનુભવ ના પુરાવા જોતાન કરવા.
  • અરજી આ સરનામાં પર મોકવાની રહેશે. મધ્યાન ભોજન શાખા પ્રથમ માળ , બ્લોક બી છોટાઉદયપુર
  • અરજી જેમ બને એમ જલ્દી કે સ્પીડ પોસ્ટ દ્રારા મોકલી દેવી તેથી તમને નુકસાન ન થાય
  • વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો.

મહત્વ ની કડીઓ :

આ ભરતી માટે નીચે પ્રમાણે મહત્વ ની કાડી ઓ દ્રારા તમે વધુ માહિતી મેળવી શકો છો .

જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment