કમિશનર ગ્રામવિકાસ કચેરી દ્રારા ભરતી ૨૦૨૨ :તાજેતરમાં કમિશનર ગ્રામ કચેરી દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી SWM કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ૧૧ માસ ના કાકર આધારિત બહાર પાડવામાં આવી છે અને આ ભરતી ની અરજી ઉમેદવારે ઓફ લાઈન કરવાની રહેશે. તો જેપણ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગતા હોય તે આ લેખ ને પૂરો વાંચે.
કમિશનર ગ્રામવિકાસ કચેરી દ્રારા ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | કમિશનર ગ્રામવિકાસ કચેરી |
પોસ્ટ નું નામ | SWM કન્સલ્ટન્ટ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 01 |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવા નું શરુ | 18.08.2022 |
છેલ્લી તારીખ | 01.09.2022 |
સત્તાવાર વેબસાઈટ | https://ruraldev.gujarat.gov.in/ |
આ પણ વાંચો : 10 પાસ ITBP ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ [email protected]
વય મર્યાદા
વધુમાં વધુ ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત :
- માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
- કમ્પ્યુટર નું જ્ઞાન
- અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
- મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા
આ પણ વાંચો : 10 પાસ GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ: 20 ઓગસ્ટ 2022
પગાર ધોરણ :
૪૦,૦૦૦ ફિક્ષ દર મહીને
મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૧૮ /૦૮ /૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : 0૧ /૦૯ ૨૦૨૨
અરજી કઈ રીતે કરવી ?
અરજી ઉમેદવારે ઓફલાઈન કરવાની રહેશે તેથી ઉમેદવારે જરૂરિ પુરાવા સાથે નીચે આપેલ સરનામાં પર મોકલી આપવાના રહેશે આ અરજી સમયસર પોચી જાય તેની જવાબદારી ઉમેદવાર ની રહેશે નહિ તો અરજી માન્ય ગણવામાં આવશે નહિ.
સરનામું : કમિશનર ગ્રામવિકાસ કચેરી, બ્લોક નંબર ૧૬/૩ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર
મહત્વ ની સૂચનાઓ :
નીચે આપલે જાહેરાત માં વાંચો :
મહત્વ ની કડીઓ
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |