તાજેતર માં ખેડા જિલ્લામાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કાયદા સલાહકાર માટેની ખાલી જગ્યાઓ ભરવાની છે.તો મિત્રો આ ભરતી ની તમામ માહિતી માટે આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે.
ખેડા જિલ્લા માં કાયદા સલાહકાર ભરતી 2022
સત્તાવાર વિભાગ | ખેડા જિલ્લા પંચાયત |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 01 પોસ્ટ |
જોબ લોકેશન | ખેડા |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
છેલ્લી તારીખ | બહાર પાડ્યા ના દિન 7 સુધી માં |
સત્તાવાર વેબસાઈટ | https://kheda.nic.in |
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૫૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
લાયકાત
- માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ
- કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા માટે સત્તાવાર કૌસેલીન માં નામ હોવું જોઇએ.
- વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ
પગાર ધોરણ :
આ ભરતી માટે ઉમેદવારે ને માશિક ૬૦,૦૦૦ આપવામાં આવશે.
અરજી કઈ રીતે કરશો.
આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.
મહત્વ ની કડીઓ.
વધુ માહિતી માટે જાહેરત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |